ભારતીય મૂળના ત્રણ નેતાઓનો બ્રિટેનની સરકારમાં દબદબો, જાણો કોણ છે આલોક શર્મા

આલોક શર્મા વિશે વાત કરવામાં આવે તો તેમનો ભારત સાથે સંબંધ ઉત્તર પ્રદેશથી જોડાયેલો છે. આલોક શર્માનું ઉત્તર પ્રદેશના આગ્રા સાથે સંબંધ છે. બ્રેક્સિટના મુદ્દે જોનસનનું સમર્થન કરવાનું ઈનામ આલોક શર્માને મળ્યું છે. બેરિસ જોનસને બહુ ઓછા નેતાઓને પોતાની કેબિનેટમાં સમાવેશ કર્યો જેઓ ટેરેસા મેની સરકારમાં પણ સામેલ હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE […]

ભારતીય મૂળના ત્રણ નેતાઓનો બ્રિટેનની સરકારમાં દબદબો, જાણો કોણ છે આલોક શર્મા
britain
Follow Us:
| Updated on: Jul 26, 2019 | 1:09 PM

આલોક શર્મા વિશે વાત કરવામાં આવે તો તેમનો ભારત સાથે સંબંધ ઉત્તર પ્રદેશથી જોડાયેલો છે. આલોક શર્માનું ઉત્તર પ્રદેશના આગ્રા સાથે સંબંધ છે. બ્રેક્સિટના મુદ્દે જોનસનનું સમર્થન કરવાનું ઈનામ આલોક શર્માને મળ્યું છે. બેરિસ જોનસને બહુ ઓછા નેતાઓને પોતાની કેબિનેટમાં સમાવેશ કર્યો જેઓ ટેરેસા મેની સરકારમાં પણ સામેલ હતા.

alok sharma 2

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આલોક શર્માનો જન્મ અને શિક્ષણ

આલોક શર્માએ CAનો અભ્યાસ કર્યો છે. તેમનો જન્મ આગ્રામાં 7 જાન્યુઆરી 1967ના દિવસે થયો હતો. 70ના દાયકામાં તેમના માતા-પિતા ઈંગ્લેન્ડમાં સ્થાયી થયા હતા. આ સમયે આલોક શર્માની ઉંમર માત્ર 5 વર્ષની હતી. આ સમયે જ આલોક શર્મા પોતાના માતા-પિતા સાથે બ્રિટેન આવી ગયા હતા. આલોક શર્માએ પોતાનો અભ્યાસ પણ ઈંગ્લેન્ડમાં જ પૂરો કર્યો છે.

alok sharma 3

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માન્ચેસ્ટરમાં CAની ટ્રેનિંગ લીધા બાદ લંડનમાં અનેક ફાઈનાન્સ ફર્મોમાં કામગીરી કરી છે.આલોક શર્મા બો-ગ્રૂપના ઈકોનોમિકસ અફેયર્સ કમિટીના થિંકટેન્કના ચેરમેન પણ રહ્યા છે. આગ્રામાં આલોક શર્માનો જન્મ કઈ જગ્યાએ થયો તેની જાણકારી મળી નથી. પરંતુ આગ્રા છોડ્યા બાદ તેઓ ફરી આવ્યા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2010 પહેલા આલોક શર્મા CA તરીકે કામ કરી રહ્યા હતા. 2010માં આલોક શર્મા રિડિંગ વેસ્ટથી ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા હતા. 2016માં ટેરેસા મેએ તેમને મોટી જવાબદારી આપી હતી. આલોક શર્માને વિદેશ અને રાષ્ટ્રમંડળ કાર્યાલયમાં પાર્લામેન્ટ્રીમાં એડિશનલ સેક્રેટરી નિયુક્ત કર્યા હતા. 2017માં આલોક શર્માનું પ્રમોશન કરીને આવાસ યોજના અને મંત્રી બનાવ્યા હતા. તો 2018માં તેઓ રોજગાર મંત્રી બન્યા હતા.

[yop_poll id=”1″]

આલોક શર્મા કન્ઝરવેટિવ પાર્ટીમાં લો-પ્રોફાઈલ નેતા રહ્યા છે. બ્રિટેનના મંત્રીમંડળમાં આલોક શર્માની હાજરીથી ભારતને કેટલો ફાયદો થશે તે કહેવુ અઘરું છે. જો કે બ્રિટેનમાં વસતા ભારતીય સમુદાયનું સમર્થન લેબર પાર્ટી તરફ રહ્યું છે. પરંતુ ગત ચૂંટણીમાં બેરિસ જૉનસને ભારત માટે ઘણા સારા સંકેત આપ્યા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">