ગાંધીનગર: કોરોનાને લઇને તંત્ર સહિત સત્તાવાળાઓ તૈયાર, આગામી દિવસોમાં કોરોના વધે તો પણ તંત્ર છે તૈયાર
ગાંધીનગરમાં કોરોનાને લઇને તંત્ર સહિત સત્તાવાળાઓ તૈયાર છે અને સિવિલ હોસ્પિટલમાં હજુ પણ બેડ ખાલી છે. ઉત્તર ગુજરાતના તમામ દર્દીઓને દાખલ કરવાની તૈયારી રાખી છે અને ડોક્ટર્સ અને નર્સીંગ સ્ટાફના યોગ્ય તાલમેલથી આ કાર્ય થઇ રહ્યુ છે. આગામી દિવસોમાં કોરોના વધે તો તેના માટે પણ તંત્ર તૈયાર છે. આ પણ વાંચો: અમદાવાદઃ SVP હોસ્પિટલનો વીડિયો વાયરલ, […]
ગાંધીનગરમાં કોરોનાને લઇને તંત્ર સહિત સત્તાવાળાઓ તૈયાર છે અને સિવિલ હોસ્પિટલમાં હજુ પણ બેડ ખાલી છે. ઉત્તર ગુજરાતના તમામ દર્દીઓને દાખલ કરવાની તૈયારી રાખી છે અને ડોક્ટર્સ અને નર્સીંગ સ્ટાફના યોગ્ય તાલમેલથી આ કાર્ય થઇ રહ્યુ છે. આગામી દિવસોમાં કોરોના વધે તો તેના માટે પણ તંત્ર તૈયાર છે.
આ પણ વાંચો: અમદાવાદઃ SVP હોસ્પિટલનો વીડિયો વાયરલ, એક સાથે સંખ્યાબંધ એમ્બ્યુલન્સની લાગી કતારો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો