‘રામ રાખે તેને કોણ ચાખે’ એકસાથે 4 વાહનોની જોરદાર ટક્કર થઈ પણ કોઈ જાનહાની ન થઈ, જુઓ PHOTOS

વલસાડના કુંડી ગામે એક કારને પૂરઝપાટે આવતા ડમ્પરે હડફેટે લીધી હતી. ટક્કરથી કાર ફંગોળાઈને રોડની સાઈડમાં જઈ પડી હતી. આ અકસ્માતમાં એકસાથે ચાર વાહનો ટકરાયા હતાં. રેતી ભરીને પુર પાટ ઝડપે દોડતા ડમ્પર ફરી એક વાર જોખમી સાબિત થયા છે. આજે વલસાડના કુંડી ગામ પાસે એક કાર જઈ રહી હતી.તે દરમિયાન રેતી ભરીને પુરપાટ ઝડપે […]

'રામ રાખે તેને કોણ ચાખે' એકસાથે 4 વાહનોની જોરદાર ટક્કર થઈ પણ કોઈ જાનહાની ન થઈ, જુઓ PHOTOS
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 17, 2019 | 3:23 PM

વલસાડના કુંડી ગામે એક કારને પૂરઝપાટે આવતા ડમ્પરે હડફેટે લીધી હતી. ટક્કરથી કાર ફંગોળાઈને રોડની સાઈડમાં જઈ પડી હતી. આ અકસ્માતમાં એકસાથે ચાર વાહનો ટકરાયા હતાં.

રેતી ભરીને પુર પાટ ઝડપે દોડતા ડમ્પર ફરી એક વાર જોખમી સાબિત થયા છે. આજે વલસાડના કુંડી ગામ પાસે એક કાર જઈ રહી હતી.તે દરમિયાન રેતી ભરીને પુરપાટ ઝડપે દોડતા એક ડમ્પરે આ કારને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સુરતથી મુંબઈ તરફ જતી કાર ફંગોળાઈને મુંબઈથી સુરત તરફના ટ્રેક ઉપર જતી રહી હતી અને સામેની ટ્રેક ઉપર આ કારને એક ટ્રક સાથે ટકરાઈ હતી.

TV9 Gujarati

7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ
'ધૂમ 4'ની તૈયારી કરી રહ્યો છે રણબીર કપૂર, નવો લુક સામે આવ્યો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !

ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને રાષ્ટ્રીય ધોરી માર્ગ બોમ્બે 48 ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.આમ 4 વાહનો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. બીજી બાજુ કારને ટક્કર મારનાર ડમ્પર ચાલક ડમ્પર લઈને ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે અને ટક્કર મારનાર ડમ્પર ચાલકની શોધખોળ શરુ કરી છે.

[yop_poll id=1535]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">