ગુજકેટ 2020 પરીક્ષા: ઓનલાઈન ફોર્મ ભરવા માટે 15 દિવસનો સમય, જાણો વિગત

ડિગ્રી એન્જીનિયરીંગ, ડિગ્રી ડિપ્લોમાં કે ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ ધોરણ 12 બાદ લઈ શકાય છે. આ માટે સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં એડમિશન લેવા માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં છે. આ વર્ષે આ પરીક્ષાનું ફોર્મ 21મી જાન્યુઆરીથી ભરી શકાશે. જો કે આ ફોર્મ ભરવાની છેલ્લી 5 ફેબ્રુઆરી છે. આમ 15 દિવસ જેટલો સમય વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો […]

ગુજકેટ 2020 પરીક્ષા: ઓનલાઈન ફોર્મ ભરવા માટે 15 દિવસનો સમય, જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 10:35 AM

ડિગ્રી એન્જીનિયરીંગ, ડિગ્રી ડિપ્લોમાં કે ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ ધોરણ 12 બાદ લઈ શકાય છે. આ માટે સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં એડમિશન લેવા માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં છે. આ વર્ષે આ પરીક્ષાનું ફોર્મ 21મી જાન્યુઆરીથી ભરી શકાશે. જો કે આ ફોર્મ ભરવાની છેલ્લી 5 ફેબ્રુઆરી છે. આમ 15 દિવસ જેટલો સમય વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

For Sciecnce Stream Student GUJCET 2020 Registration Details

આ પણ વાંચો :   પરીક્ષા પર ચર્ચા: વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને આપી નો ટેક્નોલોજી ચેલેન્જ, કહ્યું આ કરીને બતાવો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગુજકેટની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની વિગતો વેબસાઈટ www.gseb.org પરથી જાણી શકાશે. આ ફોર્મ ઓનલાઈન જ ભરવાનું હોવાથી વિદ્યાર્થીઓએ કોઈ જ ઓફલાઈન પ્રક્રિયા અંગે ભરમાવવું નહીં. ગુજકેટ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પાસેથી 300 રુપિયા માગવામાં આવી રહી છે. આ ફી પણ એસબીઆઈ ઈ-પેના માધ્યમથી ભરવાની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

For Sciecnce Stream Student GUJCET 2020 Registration Details

ક્યાં માધ્યમથી ભરી શકશો ફી? એસબીઆઈ ઈ-પેમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન પેમેન્ટ માટે મલ્ટી ઓપ્શન આપવામાં આવી રહ્યાં છે. એસબીઆઈ ઈ-પે સિસ્ટમમાં જોવા જઈએ તો વિદ્યાર્થીઓ ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ, નેટ બેકિંગ અથવા પ્રિન્ટ કાઢીને બેંકમાં જઈને ચલણ ભરી શકાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">