AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ખરેખર કોંગ્રેસે નીરવ મોદી પાસેથી 98 કરોડ રુપિયાનો ચેક લીધો છે?

સોશિયલ મીડિયામાં એક ખબર વાયરલ થઈ રહી છે કે કોંગ્રેસ પાર્ટીને ભારતમાંથી ફરાર થઈ ગયેલાં નીરવ મોદીએ 98 કરોડ રુપિયા આપ્યા છે. આ રુપિયાનો ચેક પણ વાયરલ થયો છે. આ બાબતની વાયરલ થઈ રહેલી બધી પોસ્ટમાં આવું કંઈક લખવામાં આવી રહ્યું છે.  ‘મેં એકલા નથી ખાધા, બધાને હિસ્સો આપ્યો છે. મારો તો ખાલી 32 ટકા […]

શું ખરેખર કોંગ્રેસે નીરવ મોદી પાસેથી 98 કરોડ રુપિયાનો ચેક લીધો છે?
| Updated on: May 15, 2019 | 1:41 PM
Share

સોશિયલ મીડિયામાં એક ખબર વાયરલ થઈ રહી છે કે કોંગ્રેસ પાર્ટીને ભારતમાંથી ફરાર થઈ ગયેલાં નીરવ મોદીએ 98 કરોડ રુપિયા આપ્યા છે. આ રુપિયાનો ચેક પણ વાયરલ થયો છે. આ બાબતની વાયરલ થઈ રહેલી બધી પોસ્ટમાં આવું કંઈક લખવામાં આવી રહ્યું છે.  ‘મેં એકલા નથી ખાધા, બધાને હિસ્સો આપ્યો છે. મારો તો ખાલી 32 ટકા જ હિસ્સો છે બાકી હિસ્સો તો કોગ્રેસના નેતાઓનો છે.’

વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં આ ખબર વાયરલ થઈ રહી છે. 98 કરોડ શા માટે કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યા તેને લઈને પણ સવાલો લોકો સોશિયલ મીડિયામાં પૂછી રહ્યાં છે.

આ પણ વાંચો: આ કારણે રાજ્યની 6 કોલેજ થશે બંધ, GTU પાસે કોલેજ બંધ કરવાની માગી પરવાનગી

એક ચેકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ચેક ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના નામે બનાવવામાં આવ્યો છે. તેમાં ખાતા નંબર પણ સરળતાથી દેખાઈ રહ્યો છે. આ ચેક નીરવ મોદીએ સાઈન કર્યો હોય તેવું પણ જણાઈ રહ્યું છે.

શું છે સાચી હકીકત? આ ખબર ખોટી છે અને અમુક લોકો દ્વારા રાજકીય રીતે લાભ લેવા માટે ફેલાવવામાં આવી રહી છે. ડિજીટલ જમાનો છે અને જો તમે ચેક પરની ડિટેલ્સ નાખો તરત જ નામ આવી જાય. જે વ્યક્તિનું નામ બહાર આવી રહ્યું છે તે કોઈ અસમના રહેવાસી ક્રિષ્ના છે. આમ આ ચેંક કોંગ્રેસનો નથી કે ભાજપનો નથી કે નીરવ મોદીનો પણ નથી. આમ આ ખબર વાયરલ છે પણ રિયલ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
g clip-path="url(#clip0_868_265)">