31 ડિસેમ્બરના રોજ ‘ડ્રિંક અને ડ્રાઈવ’ ની ઘટના ના બને તે માટે ચેકિંગ, જુઓ VIDEO

31 ડિસેમ્બરના રોજ 'ડ્રિંક અને ડ્રાઈવ' ની ઘટના ના બને તે માટે ચેકિંગ, જુઓ VIDEO


31 ડિસેમ્બરના રોજ દારુ પીને કોઈ ડ્રાઈવિંંગ નથી કરતું તેમને દબોચી લેવા માટે પોલીસ બ્રેથ એનેલાઈઝરની મદદ લઈ રહી છે. 31 ડિસેમ્બર હોવાથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. સિંધુભવન જેવા વિસ્તારો પર ચાંપતો પોલીસ બંદોબસ્તની સાથે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ ગાડીઓમાં તપાસ પણ આદરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરીયલના સેટ પર જુઓ કેવી રીતે થઈ નવા વર્ષની ઉજવણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નવા વર્ષની ઉજવણીને લઈ સ્ટંટબાજો પર સ્પિડગનની બાજ નજર રાખવામાં આવી રહી છે. હાઈવે પર ઓવર સ્પિડમાં વાહન હંકારી સ્ટંટ કરતા વાહન ચાલકોને પકડી પાડવા ટ્રાફિક પોલીસ સ્પિડ ગન સાથે સજ્જ તો છે જ સાથે જે ઝડપાશે તેની સામે કાર્યવાહીમાં દંડની વસૂલી કરવામાં આવશે. આમ સુરક્ષામાં ગુજરાત પોલીસ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં તૈનાત છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati