બંગાળમાં ઘમસાણ! ભાજપના કાર્યકર્તાઓએ નમાજની વિરોધમાં રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેના વિવાદોના અંત આવી રહ્યો નથી. રાજનીતિક ઘમસાણ ભાજપ અને ટીએમસી વચ્ચે સતત ચાલુ છે. હવે ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ રસ્તાઓ પર નમાજના વિરોધમાં ઉતરી આવ્યા છે. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, […]

બંગાળમાં ઘમસાણ! ભાજપના કાર્યકર્તાઓએ નમાજની વિરોધમાં રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા
Follow Us:
| Updated on: Jun 26, 2019 | 5:11 PM

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેના વિવાદોના અંત આવી રહ્યો નથી. રાજનીતિક ઘમસાણ ભાજપ અને ટીએમસી વચ્ચે સતત ચાલુ છે. હવે ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ રસ્તાઓ પર નમાજના વિરોધમાં ઉતરી આવ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  VIDEO: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દિકરો બેટ લઈને ગુંડાગીરી પર ઉતરી આવ્યો

કાર્યકર્તાઓની હત્યાઓને લઈને બંને પાર્ટીઓ આમને-સામને આવી ગયી છે. ભાજપના કાર્યકર્તાઓએ રસ્તા પર નમાજ પઢવાની વાતને લઈને વિરોધ કર્યો છે. મંગળવારના રોજ ભાજપ કાર્યકર્તાઓ પણ વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને નમાજના વિરોધમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાજપનો આક્ષેપ છે કે નમાજના લીધે રસ્તો બંધ કરી દેવાઈ છે અને તેના લીધે જે મરીજ છે તેને ઝલદી હોસ્પિટલમાં પહોંચાડી શકાતા નથી. લોકો પણ સમયસર ઓફિસ પહોંચી શકતા નથી. ભાજપના યુવા મોર્ચાના અધ્યક્ષ ઓપી સિંહે કહ્યું કે જ્યાં સુધી નમાજ પઢવામાં આવશે ત્યાં સુધી રસ્તાં પર પણ દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">