AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha Breaking News : સાળંગપુર ટ્રેડમાર્ક મુદ્દે બ્રહ્મ સમાજે ખોલ્યો મોરચો, પાલનપુર બેઠકમાં થશે મોટો નિર્ણય ! જુઓ Video

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સાળંગપુરના હનુમાનજી મહારાજના નામે ટ્રેડમાર્ક કરાવવાનો હવે વિરોધ શરૂ થયો છે. બ્રહ્મ સમાજ સહિત સંત સમાજ દ્વારા આ નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે. કેટલાક સનાતની ભક્તોનું કહેવું છે કે ભગવાન પર કોપીરાઈટ ન હોઈ શકે અને ભગવાન સૌના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2026 | 1:56 PM
Share

કિંગ ઓફ સાળંગપુર તરીકે જાણીતા બોટાદના સાળંગપુર મંદિરમાં ટ્રેડમાર્ક લેવામાં આવ્યો છે. જેનો બ્રહ્મ સમાજ અને સનાતન સંસ્થાઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આજે 14 જૂને બનાસકાંઠાના પાલનપુરમાં બ્રહ્મ સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. જેમાં ટ્રેડમાર્કનો વિરોધ કરવામાં આવશે. કેટલાક સનાતની ભક્તોનું કહેવું છે કે ભગવાન પર કોપીરાઈટ ન હોઈ શકે અને ભગવાન સૌના છે

બ્રહ્મ સમાજનું શું કહેવું છે ?

બનાસકાંઠાના પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની બેઠક મળશે. ત્યા બ્રહ્મ સમાજની બેઠકમાં સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક વિવાદનો વિરોધ કરવામાં આવશે. બ્રહ્મ સમાજનું કહેવું છે કે ભગવાનની મૂર્તિ સહીતના ટ્રેડમાર્ક ન હોવા જોઈએ. આજે બેઠકમાં ઠરાવ કરવામાં આવશે. ટૂંક સમયમાં જ પાલનપુર ખાતે શરૂ થશે બ્રહ્મ સમાજની બેઠક. સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક વિવાદ મામલે બ્રહ્મ સમાજનો આક્ષેપ છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વાર ભગવાનનું વ્યાપારીકરણ કરાયું. હિંદુ દેવી-દેવતાઓના નામ પર ટ્રેડમાર્ક નહીં લઈ શકાય તેવું બ્રહ્મ સમાજે કહ્યું છે.

આ પણ વાંચો, તાલાલા ગીરમાં કેસર કેરીની આવકે તોડ્યો રેકોર્ડ, હરાજીમાં આવી 200 કરોડની કેરી- Video

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">