અમિત શાહે કાશ્મીરમાં જમીનની કિંમતને લઈને જે આંકડાઓ આપ્યા તે જાણીને તમે ચોંકી જશો!
ગહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કાશ્મીરમાં કલમ 370 હટાવવાને લઈને નેતાઓના જવાબ આપ્યો હતો. તેઓએ વિવિધ આંકડાઓ સાથે માહિતી સંસદમાં ગૃહમાં રજૂ કરી હતી અને વિપક્ષને પડકાર ફેંક્યો હતો કે આવો ગણાવો કલમ 370ના ફાયદાઓ? Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી […]
ગહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કાશ્મીરમાં કલમ 370 હટાવવાને લઈને નેતાઓના જવાબ આપ્યો હતો. તેઓએ વિવિધ આંકડાઓ સાથે માહિતી સંસદમાં ગૃહમાં રજૂ કરી હતી અને વિપક્ષને પડકાર ફેંક્યો હતો કે આવો ગણાવો કલમ 370ના ફાયદાઓ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જમ્મુ કાશ્મીર વિશે વાત કરતાં અમિત શાહે સંસદમાં કહ્યું કે આઝાદી વખતે કાશ્મીરમાં અને ભારતમાં 1 એકર જમીનની કિંમત 3000 રુપિયા હતી. બાદમાં દેશ આગળ વધ્યો આજે ઘણાં બધાં વિસ્તારો અને રાજ્યોમાં આ જ 1 એકરની કિંમત 3 લાખ માંડીને 10 લાખ સુધી પહોંચી ગયી છે.
જ્યારે કાશ્મીરમાં કોઈ જમીન ખરીદી જ નથી શકતું. આથી જમીનની કિંમત 3,000 રુપિયાથી લઈને 30,000 સુધી જ પહોંચી શકી છે. અમિત શાહે કહ્યું કે જ્યાં જમીન કોઈ ખરીદ ન શકે ત્યાં કોઈ આવે કઈ રીતે? અમિત શાહે આંકડાઓ સાથે સંસદમાં દલીલ કરી હતી.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]