Railway Bharti 2022 : રમતવીરો માટે સરકારી નોકરીની વિશેષ તક, જાણો વેકેન્સીની સંપૂર્ણ વિગત

કુલ 21 ખાલી જગ્યાઓ માટે ભરતી માટેની અરજી પ્રક્રિયા 3 જાન્યુઆરી, 2022થી ચાલુ છે. જારી કરવામાં આવેલી નોટિફિકેશન મુજબ આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી છે.

Railway Bharti 2022 : રમતવીરો માટે સરકારી નોકરીની વિશેષ તક, જાણો વેકેન્સીની સંપૂર્ણ વિગત
Railway Bharti 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 6:10 AM

Railway Bharti 2022: સાઉથ ઈસ્ટર્ન રેલવે(South Eastern Railway) એ લેવલ 2,3,4,5 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ચાલુ છે અને છેલ્લી તારીખ નજીક છે. જે ઉમેદવારોએ હજુ સુધી આ જગ્યાઓ માટે અરજી કરી નથી. તે સત્તાવાર વેબસાઇટ rrcser.co.in દ્વારા 2 ફેબ્રુઆરી, 2022 સુધી અરજી કરી શકે છે. કુલ 21 ખાલી જગ્યાઓ માટે ભરતી માટેની અરજી પ્રક્રિયા 3 જાન્યુઆરી, 2022થી ચાલુ છે. જારી કરવામાં આવેલી નોટિફિકેશન મુજબ આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી છે.

Railway Bharti 2022 માટે શૈક્ષણિક લાયકાત

લેવલ 4 અને લેવલ 5 ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. બીજી તરફ લેવલ 2 અને લેવલ 3 ની પોસ્ટ માટે ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું પાસ હોવું આવશ્યક છે. ઉમેદવારોએ સંબંધિત રમતોમાં રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હોવો જરૂરી છે. ઉમેદવારો વધુ શૈક્ષણિક લાયકાત અને આ ભરતી સંબંધિત અન્ય માહિતી માટે જારી કરાયેલ સત્તાવાર નોટિફિકેશન વાંચી શકે છે.

Railway Bharti 2022 માટે વય મર્યાદા

આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી, 2022 થી ગણવામાં આવશે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

Railway Bharti 2022 માટે અરજી ફી

સામાન્ય વર્ગ અને OCB વર્ગ માટે રૂ.500/- ની અરજી ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે એસસી અને એસટી વર્ગે રૂ. 250 અરજી ફી ભરવાની રહેશે

Railway Bharti 2022 ની પસંદગી પ્રક્રિયા

સ્પોર્ટ્સ ટ્રાયલ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, સ્પોર્ટ્સ અચીવમેન્ટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

Railway Bharti 2022 અગત્યની માહિતી 

અરજી શરૂ થવાની તારીખ – 3 જાન્યુઆરી, 2022 અરજી કરવાની છેલ્લી તારીખ – ફેબ્રુઆરી 2, 2022 સત્તાવાર વેબસાઇટ – rrcser.co.in

નોટિફિકેશન  વાંચવા  માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો : BECIL Recruitment 2022: ઈન્વેસ્ટિગેટર સહિત 500 પોસ્ટ માટે વેકેન્સી જાહેર થઈ, 25 જાન્યુઆરી પહેલા આ રીતે કરો અરજી

આ પણ વાંચો : AICTE Scholarship: AICTE શિષ્યવૃત્તિમાં અરજી કરવા માટે હવે થોડા દિવસો બાકી, દર વર્ષે મળે છે 50 હજારની સહાય

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">