AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White House Shooting Video : વ્હાઇટ હાઉસમાં રિપોર્ટિંગ કરી રહ્યાં હતા રિપોર્ટર, એ જ સમયે થયેલા ગોળીબારનો Video થયો વાયરલ

વ્હાઈટ હાઉસમાં થયેલા ગોળિબારનો એક વીડિયો મહિલા રિપોર્ટરના રિપોર્ટિંગ દરમિયાન રેકોર્ડ થયો છે. એક પછી એક ઘડાઘડ થઈ રહેલા ગોળિબારથી બચવા માટે મહિલા રિપોર્ટર જમીન પર બેસી જાય છે.

White House Shooting Video : વ્હાઇટ હાઉસમાં રિપોર્ટિંગ કરી રહ્યાં હતા રિપોર્ટર, એ જ સમયે થયેલા ગોળીબારનો Video થયો વાયરલ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2026 | 8:54 AM
Share

આજે રવિવારને 24મી મેના રોજ, યુએસ વ્હાઇટ હાઉસમાં બનેલી અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ સમગ્ર સંકુલમાં ગભરાટનું વાતાવરણ સર્જ્યું. રાષ્ટ્રપતિ ભવન નજીક ઉપરાછાપરી અનેક ગોળીબારના અવાજ સંભળાયા બાદ, પત્રકારો અનેવ્હાઇટ હાઉસના સ્ટાફ સભ્યોને સલામત સ્થળે ભાગવાની ફરજ પડી હતી.

આ સમયના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા પત્રકાર તેના ફોન દ્વારા વ્હાઇટ હાઉસથી રિપોર્ટિંગ કરી રહી છે. બરાબર તે જ સમયે અચાનક ગોળીબાર થવા લાગે છે. ગોળીબારના સતત અવાજને લઈને બચવા માટે જમીન પર બેસી જાય છે.

વ્હાઈટ હાઉસમાં ગોળીબારની ઘટના દરમિયાન, સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતી ABC ન્યૂઝ સંવાદદાતા સેલિના વાંગે લખ્યું: “હું વ્હાઇટ હાઉસ નોર્થ લૉનમાંથી મારા iPhone પર એક સોશિયલ વીડિયો રેકોર્ડ કરી રહી હતી ત્યારે અમને ગોળીબારનો અવાજ સંભળાયો. એવું લાગતું હતું કે ડઝનબંધ ગોળીબાર કરવામાં આવ્યા છે. અમને પ્રેસ બ્રીફિંગ રૂમ તરફ દોડવાની સૂચના આપવામાં આવી હતી, જ્યાં અમે હાલમાં આશ્રય લઈ રહ્યા છીએ.”

આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઓવલ ઓફિસની અંદર હત. તેઓ ઈરાન સંબંધિત સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચામાં રોકાયેલા હતા. ગોળીબારની ઘટનાને લઈને સિક્રેટ સર્વિસે તાત્કાલિક કાર્યવાહી કરીને, રિપોર્ટિગ કરી રહેલા પત્રકારોને વ્હાઇટ હાઉસ નોર્થ લોન પરના તેમના રિપોર્ટિંગ સ્થાનો ખાલી કરવા અને પ્રેસ બ્રીફિંગ રૂમમાં આશ્રય લેવાનો આદેશ આપ્યો હતો.

ભારે સશસ્ત્ર પોલીસ અધિકારીઓએ, વ્હાઈટ હાઉસના સમગ્ર વિસ્તારના કેટલાક ભાગોને ઘેરી લીધા હતા, જ્યારે કાઉન્ટર-સ્નાઈપર્સને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા.

Breaking News : વ્હાઇટ હાઉસની બહાર 20 રાઉન્ડ ફાયરિંગ, ઘટના સમયે ટ્રમ્પ અંદર હતા

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">