AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વ્હાઇટ હાઉસની બહાર 20 રાઉન્ડ ફાયરિંગ, ઘટના સમયે ટ્રમ્પ અંદર હતા 

વોશિંગ્ટન, ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગના રિપોર્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. સીક્રેટ સર્વિસે આ વિસ્તારમાં તપાસ અને સુરક્ષા કામગીરી હાથ ધરી રહી છે. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે એફબીઆઈ પણ ઘટનાસ્થળે હાજર છે.

Breaking News : વ્હાઇટ હાઉસની બહાર 20 રાઉન્ડ ફાયરિંગ, ઘટના સમયે ટ્રમ્પ અંદર હતા 
| Updated on: May 24, 2026 | 7:32 AM
Share

અમેરિકામાં વ્હાઈટ હાઉસ પરિસરની પાસે ફરી એક વખત ફાયરિંગની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે,ગોળીબારી દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરિસરમાં હાજર હતા. અમેરિકી સીક્રેટ સર્વિસે જણાવ્યું કે, શનિવારના સાંજે 17મી સ્ટ્રીટ અને પેનસિલ્વેનિયા એવન્યુના વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના બેગમાંથી હથિયાર કાઢ્યા અને ગોળીબારી શરુ કરી હતી. સીક્રેટ સર્વિસે પોલીસે જવાબી કાર્યવાહી દરમિયાન સંદિગ્ધને ગોળી મારી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવતા તેનું મૃત્યું થયું છે. ગોળીબારી દરમિયાન એક અન્ય નાગરિક પણ ઈજાગ્રસ્ત થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ શનિવારના રોજ ત્યાં કામ કરી રહેલા પત્રકારોએ ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ તે પ્રેસ બ્રીફિંગ રુમમાં જવાનું કહ્યું હતુ. અમેરિકી સીક્રેટ સર્વિસના અધિકારીઓએ તેમને જતા અટકાવ્યા હતા.

અમેરિકી સીક્રેટ સર્વિસે આપી જાણકારી

સીક્રેટ સર્વિસે જણાવ્યું કે, તેને વ્હાઈટ હાઉસમાંથી એક બ્લોક દુર 17મી સ્ટ્રીટ અને પેનસિલ્વેનિયા એવન્યુ એનડબલ્યુની પાસે ગોળીબારીની સુચના મળી હતી. તેમણે ઘટનાસ્થળે હાજર કર્મચારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.

એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ,અધિકારીઓ ફાયરિંગની સુચના પર કાર્યવાહી કરી રહ્યા છે અને કહ્યું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે લોકોને અપડેટ્સ આપશે. એફબીઆઈ, સીક્રેટ સર્વિસ સાથે, ઘટનાસ્થળે હાજર છે.

ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હતા

ફાયરિંગ સમયે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હતા. હાલમાં તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રમ્પના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો

Follow Us
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
g clip-path="url(#clip0_868_265)">