સાઉદીમાં સેંકડો હજ યાત્રીઓના મોતનું કારણ ભયંકર ગરમી કે બીજું કંઈ ?

આ વર્ષે હજ દરમિયાન લગભગ 1300 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ ઇજિપ્તના લગભગ 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે હજ યાત્રીઓના મોતનું કારણ ખરેખર ભયંકર ગરમી જ છે કે પછી બીજું કોઈ કારણ તેમજ હજ દરમિયાન અગાઉ પણ બનેલી આવી જ કેટલીક ઘટનાઓ વિશે આ લેખમાં જાણીશું.

સાઉદીમાં સેંકડો હજ યાત્રીઓના મોતનું કારણ ભયંકર ગરમી કે બીજું કંઈ ?
Hajj
| Updated on: Jun 29, 2024 | 5:50 PM

સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન સેંકડો લોકોના મોત થયા છે. સાઉદીમાં ભયંકર ગરમીના કારણે  હજ દરમિયાન લોકોને 51 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે હજ દરમિયાન લગભગ 1300 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ ઇજિપ્તના લગભગ 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો ઈન્ડોનેશિયાના 200થી વધુ નાગરિકોના મોત થયા છે, જ્યારે ભારતના પણ 98 લોકોના મોત થયા છે. આ સિવાય પાકિસ્તાન, મલેશિયા, જોર્ડન, ઈરાન, સુદાન અને ઈરાક સહિતના દેશોના હજ માટે સાઉદી પહોંચેલા લોકોના મોત થયા છે. ત્યારે હજ યાત્રીઓના મોતનું કારણ ખરેખર ભયંકર ગરમી જ છે કે પછી બીજું કોઈ કારણ તે અંગે આ લેખમાં વિસ્તારથી જાણીશું આ ઉપરાંત સાઉદીમાં હજ યાત્રા દરમિયાન અગાઉ પણ બનેલી આવી જ કેટલીક ઘટનાઓ વિશે તમને જણાવીશું. આ બધા વિશે જાણીએ તે પહેલા જાણી લઈએ કે હજ શું છે. ઇસ્લામ ધર્મના લોકો જીવનમાં શક્ય હોય તો ઓછામાં ઓછા એક વખત મક્કાની હજ કરવા તો જરૂર જાય છે, હજ યાત્રા એ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો