US: આકાશમાં UFOએ ઉડાડી દીધી લોકોની ઉંઘ, રક્ષા મંત્રાલયે પણ કરી પુષ્ટી

US-UFO: અમેરિકામાં વર્ષ 2019માં આકાશમાં એક અજાણ્યું હવાઈ યાન (UFO) નજરે પડ્યું હતું કે જેની તસવીરો હવે લીક થઈ ગઈ છે.

US: આકાશમાં UFOએ ઉડાડી દીધી લોકોની ઉંઘ, રક્ષા મંત્રાલયે પણ કરી પુષ્ટી
US: આકાશમાં UFOએ ઉડાડી દીધી લોકોની ઉંઘ
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 7:04 PM

US-UFO: અમેરિકામાં વર્ષ 2019માં આકાશમાં એક અજાણ્યું હવાઈ યાન (UFO) નજરે પડ્યું હતું કે જેની તસવીરો હવે લીક થઈ ગઈ છે. હવે આ તસવીરોને લઈ દુનિયામાં માનવ વસવાટ સાથે બીજી પ્રજાતિ એટલે કે એલિયન્સની હાજરી હોવાની ચર્ચાને ગરમ કરી દીધી છે. હવે અમેરિકાનાં રક્ષા વિભાગે પણ આ તસવીરોની સાત્યતાની પુષ્ટી કરી નાખી છે.

એક ન્યૂઝ એજન્સીનાં રિપોર્ટ પ્રમાણે પેન્ટાગન પ્રવક્તા સૂ ગફ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આકાશમાં વાદળોની વચ્ચે ત્રિકોણ આકારની એક વસ્તુઓનાં ફોટા અને વિડિયો લેવામાં આવ્યા છે. તેમણે એ પણ પુષ્ટી કરી કે ત્રણ અજાણી ઉડનારી વસ્તુનો ફોટો લેવામાં આવ્યો જેમાં ગોળા આકારની એક અને બીજી એકોર્ન આકારની અને મેટાલીક બ્લીપનાં રૂપમાં હતી. આ તમામ તસવીરો નૌસેનાનાં કર્મીઓ દ્વારા લેવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે જેવું પહેલા અમે પહેલા કહ્યું છે કે સંચાલન સુરક્ષા બનાવી રાખવા માટે અને સંભવિત પ્રતિકુળતાઓ માટે ઉપયોગી માહિતિનો ખુલાસાથી બચવા માટે, DOD સાર્વજનિક રૂપથી પ્રશિક્ષણ રેન્જ કે એર સ્પેસમાં રિપોર્ટ કરવામાં આવેલી ઘટનાઓ પર જાહેરમાં ચર્ચા કરવામાં નથી આવતી.

સૂ ગફે જણાવ્યું કે સૈનિકો દ્વારા જોવામાં આવેલી UFOની તપાસ માટે ગયા ઓગસ્ટમાં બનાવવામાં આવેલી અજાણી ફેનોમીના ટાસ્ક ફોર્સ દ્વારા આ ઘટનાઓની ચાલી રહેલી પરીક્ષામાં તેને સામેલ કરવામાં આવ્યું છે. નેવીની આ તસવીરો અને વિડિયો મિસ્ટ્રી વાયર અને પાછલા મહિને જ એક એકસ્ટ્રા ઓર્ડિનરી બિલિફ્સ બેવસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી જે બાદ તે વાયરલ થઈ ગઈ.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">