AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે: રશિયા-ભારતની દોસ્તીથી તણાવમાં અમેરિકા, હવે ભારતને આપી 500 ટકા ટેરિફ ઝીંકવાની ધમકી- વાંચો

ભારત રશિયાની વધતી દોસ્તીથી અમેરિકાના પેટમાં તેલ રેડાઈ રહ્યુ છે અને આથી જ અમેરિકા હવે ન માત્ર ચીન પરંતુ ભારતને પણ રશિયા સાથેના સંબંધોને લઈને ધમકાવવા લાગ્યુ છે. ટ્રમ્પે કહ્યુ છે કે તે ભારત પર 500 ટકા ટેક્સ લગાવવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે.

બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે: રશિયા-ભારતની દોસ્તીથી તણાવમાં અમેરિકા, હવે ભારતને આપી 500 ટકા ટેરિફ ઝીંકવાની ધમકી- વાંચો
| Updated on: Jul 09, 2025 | 3:33 PM
Share

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે ભારતની મુલાકાતે આવવાના હતા. જો કે યુક્રેન યુદ્ધ શરૂ થઈ જતા પુતિન ભારત ન આવ્યા અને તેમની વિરુદ્ધ ICC નું એેરેસ્ટ વોરન્ટ પણ જારી કરાયુ છે. પુતિનના ભારત આવ્યા પહેલા જ ભરત અને રશિયાના સંબંધોને લઈને હલચલ તેજ થઈ ગઈ છે. એકતરફ રશિયા અને ભારત સુખોઈ-57 સ્ટીલ્થ ફાઈટર જેટ સહિત અનેક હથિયારોની ઓફર આપી છે. તો અમેરિકાએ પણ ભારત વિરુદ્ધ મોટા એક્શનની તૈયારી તેજ કરી લીધી છે. ટ્રમ્પના નજીકના અમેરિકી સેનેર લિંડસે ગ્રામે એક વિધેયક રજૂ કર્યુ છે. જેમ ભારત ને ચીન પર રશિયાનુ સમર્થન કરવા માટે 500 ટકા ટેક્સ લગાવવાની વાત કરી છે. આ વિધેયકને લઈને હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતને રશિયના તેલને લઈને ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">