AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પ સાથે દુશ્મની મસ્કને પડશે મોંઘી, એક દિવસમાં થયુ આટલુ મોટુ નુકસાન- વાંચો

જો એલન મસ્ક ટ્રમ્પ સરકાર સાથે તણાવ વધારશે તો અબજોપતિ કારોબારી મસ્કને બહુ મોટુ નુકસાન ભોગવવુ પડી શકે છે.

ટ્રમ્પ સાથે દુશ્મની મસ્કને પડશે મોંઘી, એક દિવસમાં થયુ આટલુ મોટુ નુકસાન- વાંચો
Follow Us:
| Updated on: Jun 10, 2025 | 8:29 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને ઈલેક્ટ્રીક વાહનો બનાવત કંપની ટેસ્લાના CEO એલન મસ્ક વચ્ચેનો ઝઘડો હાલ અમેરિકાથી લઈને દુનિયાના મોટાભાગના દેશોના મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ ઝઘડો મસ્કને બહુ ભારે પડી શકે છે. જાણકારી મળી રહી છે કે એલન મસ્કને આ ઝઘડાને કારણે મોટુ નુકસાન ભોગવવુ પડ્યુ છે. કારણ કે તેનાથી ટેસ્લાના શેર 14% સુધી તૂટ્યા છે અને કંપનીની માર્કેટ વેલ્યુ લગભગ 150 અબજ ડૉલર સુધી ઘટી ગઈ છે. આ ઘટાડા બાદ મસ્કની સંપત્તિ 27 અબજ ડોલર ઘટીને 388 અબજ ડૉલર થઈ ગઈ છે. યાદ અપાવવુ પડશે કે મસ્કે એક સમયે ખુદ ટ્રમ્પને “First Buddy” ગણાવ્યા હતા. DOGE ના પ્રમુખ પદેથી આપ્યુ રાજીનામુ મસ્કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ખુલીને ટ્રમ્પનો સાથ આપ્યો હતો. અમેરિકામાં ટ્રમ્પ સરકાર બન્યા બાદ તેમને Department of Government છે. Efficiency (DOGE)...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">