AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video સમુદ્ર કિનારે ઘોડે સવારી કરતી જોવા મળી ટ્રમ્પની દીકરી, જુઓ VIDEO

ઇવાન્કા ટ્રમ્પે ઇન્સ્ટાગ્રામ પર આશરે 10 સેકન્ડનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે સમયે બીચ પર ઘોડા પર સવારી કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Trending Video સમુદ્ર કિનારે ઘોડે સવારી કરતી જોવા મળી ટ્રમ્પની દીકરી, જુઓ VIDEO
Image Credit source: AI
| Updated on: Sep 08, 2026 | 9:56 AM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી અને પૂર્વ વ્હાઈટ હાઉસ સલાહકાર ઈવાંકા ટ્રમ્પ ફરી એક વખત પોતાની એડવેન્ચર અને નેચર લિવિંગ અંદાજને લઈ ચર્ચામાં છે. ઈંવાકાએ સોમવારના રોજ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે સમુદ્ર્ કિનારે ઘોડે સવારી કરતી જોવા મળી રહી છે. અંદાજે 10 સેકન્ડના આ સિનેમૈટિક વીડિયોમાં ઇવાન્કા જોવા મળી રહી છે. સમુદ્ર કિનારે તેની રાઈડિંગ જોઈ લોકો ચોંકી ગયા છે. વીડિયો માત્ર 10 સેકન્ડનો જ છે અને ઈવાંકાની ફુલ સ્પીડમાં રાઈડિગ લોકો દંગી રહી ગયા છે.

ટ્રમ્પની દીકરીની જુઓ,VIDEO

સમુદ્રની લહેર અને સુરજ તેમજ આકાશમાં વાદળથી આ વીડિયો ખુબ જ સુંદર લાગી રહ્યો છે. ઈવાંકાએ આ વીડિયોની સાથે કોઈ કેપ્શન લખ્યું નથી. ઈવાંકાનો આ વીડિયો ઓગ્સ્ટ 2026ની કોસ્ટા રિકા ફેમિલી ટ્રિપના થોડા સમય પછી સામે આવ્યો છે. આ ટ્રિપ દરમિયાન ઈવાંકાને પોતાની 15 વર્ષની દીકરી એરેબેલા કુશનરની સાથે સમુદ્ર કિનારે ઘોડે સવારી કરતી જોવા મળી હતી. આ દરમિયાન એક ફોટો સામે આવ્યો હતો. જેમાં ઈવાંકા બ્લેક રંગના સ્લીવલેસ ટોપ,રાઈડિંગ બૂટ્સ અને હેલમેટમાં જોવા મળી રહી હતી. આ ટ્રિપ દરમિયાન ઈવાંકા સમુદ્રમાં સર્ફિંગ કરતી પણ જોવા મળી હતી.

ઈંવાકા લાંબા સમયથી ઘોડેસવારી કરી રહી છે. તેને ખુબ શૌખ પણ છે. 2023માં તેમણે દીકરી એરેબેલાની સાથે સૂર્યાસ્ત સમયે સમુદ્ર્ કિનારે ઘોડેસવારીનો ફોટો શેર કર્યો હતો. 44 વર્ષની ઈવાંકા હવે મિયામીમાં પરિવારની સાથે વધારે સમય પસાર કરે છે. તેમજ ઐપચારિક રાજનીતિથી દુર છે. તમને જણાવી દઈએ કે,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે દાવો કર્યો હતો કે ચંદ્ર અમેરિકાનો છે. તેમણે ટ્વિટર પર ચંદ્રનો એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં લખ્યું હતું “ચંદ્ર આપણો છે.” તેમણે ફોટો સાથે અમેરિકન ધ્વજ પણ જોડ્યો હતો.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">