OMG ! પોતાની માતાના ગળામાં સાઇકલનું લોક લગાવીને ભૂલી ગયો આ દીકરો, પોલીસે મહામહેનતે લોકને કાપ્યું

ચીનમાં એક બાળકે રમત રમતમાં પોતાની માતાના ગળામાં સાઇકલનો લોક લગાવી દીધો. તેણે પોતાની સાઇકલમાંથી આ યૂ શેપનો લોક કાઢીને પોતાની માતાના ગળામાં લગાવ્યા બાદ તે લોકની કોમ્બિનેશન કી ભૂલી (Child Forgets Lock Combination) ગયો

OMG ! પોતાની માતાના ગળામાં સાઇકલનું લોક લગાવીને ભૂલી ગયો આ દીકરો, પોલીસે મહામહેનતે લોકને કાપ્યું
Son forgets bicycle lock code after putting around mother's neck, police cuts it after an effort in China
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 1:52 PM

Child Puts Bicycle Lock Around Mother’s Neck : બાળકો નાદાની અને માસૂમિયતમાં અમુક વાર એવી મસ્તી કે ભૂલ કરી બેસે છે જે અન્ય વ્યક્તિને ભારે પડી શકે છે. હાલમાં ચીનમાં (China) એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 4 વર્ષના બાળકે મસ્તી મસ્તીમાં પોતાની માતા માટે મોટી સમસ્યા ઉભી કરી દીધી. એટલી મોટી મુસિબત કે પોલીસને રેસ્ક્યુ કરવા માટે બોલાવવી પડી.

ચીનમાં એક બાળકે રમત રમતમાં પોતાની માતાના ગળામાં સાઇકલનો લોક લગાવી દીધો. તેણે પોતાની સાઇકલમાંથી આ યૂ શેપનો લોક કાઢીને પોતાની માતાના ગળામાં લગાવ્યા બાદ તે લોકની કોમ્બિનેશન કી ભૂલી (Child Forgets Lock Combination) ગયો. કામમાં વ્યસ્ત માતાને અંદાજો પણ ન હતો કે તેનો બાળક તેના ગળામાં લોક લગાવી રહ્યો છે. જાણ થયા બાદ માતાએ પણ પહેલા આ વાત મજાકમાં લીધી કારણ કે તેને લોકનો કોડ ખબર હતી. જ્યારે આ મહિલાએ લોક ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેના હોંશ ઉડી ગયા કારણ કે તેના છોકરાએ લોકનું કોમ્બિનેશન જ બદલી નાખ્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

બાળકે શૌચાલયની સફાઈ દરમિયાન માતાના ગળામાં તાળું લગાવ્યું હતું. જ્યારે તેણે તેને જૂના કોમ્બિનેશનથી ખોલવાનો પ્રયત્ન કર્યો તો તાળું ખુલ્યું નહીં. તેઓ જાણતા ન હતા કે પુત્રએ કોડ બદલી નાખ્યો છે. એટલું જ નહીં, તે કોમ્બિનેશન પણ ભૂલી ગયો હતો. આવી સ્થિતિમાં મહિલાએ તાત્કાલિક મદદ માટે પોલીસને બોલાવી હતી. પોલીસ અને સ્થાનિક ફાયર ફાઇટર્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ અને તાળાના વાયર કાપવાનો પ્રયાસ શરૂ કર્યો. તેમણે મહિલાની ગરદન પર ટુવાલ મૂક્યા પછી, તેમણે ધીમે ધીમે વાયર કાપી નાખ્યો અને આ લોક મહિલાના ગળામાંથી બહાર આવી શક્યો.

મહિલાના ગળામાં લોક ફસાવા અને તેને પોલીસ દ્વારા કાપતો વીડિયો ચીનના સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા લોકોએ કહ્યું છે કે માતાપિતાએ બાળકોને તેમની મર્યાદા શીખવવા માટે વધુ મહેનત કરવી પડશે.

આ પણ વાંચો –

Virus proof Skyscraper : 500 મિલીયન ડૉલરના ખર્ચે બની રહી છે દુનિયાની પહેલી એન્ટી વાયરસ ઇમારત, જાણો વિગત

આ પણ વાંચો –

Share Market : શેરબજારની તેજી આજે પણ યથાવત, Sensex 61200 અને Nifty 18300 ને પાર દેખાય

આ પણ વાંચો –

Ahmedabad : ચોમાસા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત્, શાહીબાગ ડફનાળા પાસે 20 ફૂટ ઊંડો ભૂવો પડયો

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">