ગાંધીનગરનું ગૌરવ ક્રિષ્ના ટાંક, Amazonમાં તગડા પેકેજ સાથે નિમણુંક

મે માસમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ ક્રિષ્ના ટાંક Amazon કંપનીમાં જોડાશે. તેની આ સિદ્ધિએ ગાંધીનગર સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ગાંધીનગરનું ગૌરવ ક્રિષ્ના ટાંક, Amazonમાં તગડા પેકેજ સાથે નિમણુંક
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 06, 2021 | 5:23 PM

Gandhinagar :  ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા અને પશુપાલન નિયામકની કચેરીમાં ફરજ બજાવતા મનીષકુમાર ટાંકની સુપુત્રી (Krishna Tank)એ અમેરિકામાં માસ્ટર ઈન કમ્પ્યુટર સાયન્સના અભ્યાસ દરમિયાન જ Amazon કંપનીમાં તગડા પેકેજ સાથે નિમણુંક મેળવી ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે.  ગાંધીનગરમાં જ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર ક્રિષ્ના ટાંકે મેળવેલી આ સિદ્ધિએ તેમના માતા – પિતા ઉપરાંત ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે. 

ગાંધીનગરમાં પશુપાલન નિયામકની કચેરીમાં ફરજ બજાવતા મનીષકુમાર ટાંકની પુત્રી ક્રિષ્ના હાલમાં કેલીફોર્નીયા સ્ટેટ યુનિવર્સિટી (California State University) ખાતે કોમ્પ્યુટર એજીનિયરીંગનો અનુસ્નાતક અભ્યાસ કરી રહી છે. કોમ્પ્યુટર એન્જનિયરીંગના અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ક્રિષ્ના ટાંકે Amazon કંપનીમાં ટુડન્ટ એમ્બેસેડરની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરતા તેને એમેઝોન કંપનીએ તગડા પગાર સાથેની નોકરીની ઓફર કરી છે. મે માસમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ તે એમેઝોન કંપનીમાં જોડાશે. તેની આ સિદ્ધિએ ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">