પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર ટોળા દ્વારા પથ્થરમારો

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર એક મોટું ટોળુ જમા થયું હતું. અને આ ટોળાએ પથ્થમારો પણ કર્યો હતો. સાથે નનકાના સાહિબ ગુરુદ્વારાનું નામ બદલવાનું અને શીખ લોકોને ભાગવાના નારા પણ લાગ્યા હતા. આ દરમિયાન અનેક શીખ લોકો અંદરની તરફ ફસાયા હતા. ત્યારે Tv9 પાસે ગ્રાઉન્ડ રિપોર્ટની કેટલીક તસ્વીર સામે આવી છે. હજુ પણ એક મોટું […]

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર ટોળા દ્વારા પથ્થરમારો
Follow Us:
| Updated on: Jan 03, 2020 | 5:30 PM

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર એક મોટું ટોળુ જમા થયું હતું. અને આ ટોળાએ પથ્થમારો પણ કર્યો હતો. સાથે નનકાના સાહિબ ગુરુદ્વારાનું નામ બદલવાનું અને શીખ લોકોને ભાગવાના નારા પણ લાગ્યા હતા. આ દરમિયાન અનેક શીખ લોકો અંદરની તરફ ફસાયા હતા. ત્યારે Tv9 પાસે ગ્રાઉન્ડ રિપોર્ટની કેટલીક તસ્વીર સામે આવી છે. હજુ પણ એક મોટું ટોળુ ગુરુદ્વારા બહાર જોવા મળ્યું છે.

આ પણ  વાંચોઃ  લોકગાયક કીર્તિદાન ગઢવી વિરૂદ્ધ પાટણ પોલીસ મથકમાં અરજી, પાવાગઢ ખાતે યોજાયેલા ડાયરાથી જાગ્યો વિવાદ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હુમલો કરનારા ટોળાની આગેવાની મોહમ્મદ હસનનો ભાઈ કરી રહ્યા હતો. મોહમ્મદ હસને જ શીખ યુવતી જગજીત કૌરનું અપહરણ કર્યું હતું. અને તેની સાથે લગ્ન કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">