અમેરિકાના ફ્લોરિડામાં ગુજરાતીની હત્યા, લૂંટના ઈરાદે ગોળી મારીને કરી હત્યા
અમેરિકામાં સમયાતરે ગુજરાતીઓની હત્યા કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે પણ અમેરિકાના ફ્લોરિડામાં ગુજરાતીની ગોળી ઘરબીને હત્યા કરાઈ છે. મૂળ મહેસાણાના સેવાલિયા ગામના દિલીપ પટેલ અમેરિકામાં સ્થિર થયા હતા. અને સ્ટોર ચલાવતા હતા. આજે કેટલાક લુટારાઓ સ્ટોરમાં ઘૂસી આવ્યા હતા. અને લૂંટના ઈરાદે સ્ટોરના કેશ કાઉન્ટર ઉપર બેઠેલા દિલીપ પટેલને ગોળી મારીને, કરપીણ હત્યા કરીને, […]
અમેરિકામાં સમયાતરે ગુજરાતીઓની હત્યા કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે પણ અમેરિકાના ફ્લોરિડામાં ગુજરાતીની ગોળી ઘરબીને હત્યા કરાઈ છે. મૂળ મહેસાણાના સેવાલિયા ગામના દિલીપ પટેલ અમેરિકામાં સ્થિર થયા હતા. અને સ્ટોર ચલાવતા હતા. આજે કેટલાક લુટારાઓ સ્ટોરમાં ઘૂસી આવ્યા હતા. અને લૂંટના ઈરાદે સ્ટોરના કેશ કાઉન્ટર ઉપર બેઠેલા દિલીપ પટેલને ગોળી મારીને, કરપીણ હત્યા કરીને, લુટાંરાઓ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો