ગુજરાતમાં કાયદાનો કોઈ ભય નહી, હળવદ-મોરબી ચોકડી પરની પોલીસ ચોકીમાં જ, દુષ્કર્મ આચર્યાનો વિડીયો બનાવીને, સોશ્યલ મીડિયામાં વહેતો કર્યો

ઉતરપ્રદેશના હાથરસમાં બનેલ ગેંગરેપની ઘટના વચ્ચે મોરબીના હળવદમાંથી દુષ્કર્મનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં કાયદાનો ભય રાખ્યા વીના અધમ કૃત્ય કરનારે પોલીસ ચોકીમાં જ દુષ્કર્મનો વીડિયો બનાવીને, સોશ્યલ મીડિયામાં વહેતો કર્યો. માનવતાને શરમમાં મૂકતા આ કિસ્સા અંગે મોરબી પોલીસે ફરિયાદ નોંધવા દોડાદોડી કરી છે. હળવદ-મોરબી ચોકડી પર ટ્રાફિક પોલીસ દ્વારા ઉભી કરવામાં આવેલ ચોકીમાં […]

ગુજરાતમાં કાયદાનો કોઈ ભય નહી, હળવદ-મોરબી ચોકડી પરની પોલીસ ચોકીમાં જ, દુષ્કર્મ આચર્યાનો વિડીયો બનાવીને, સોશ્યલ મીડિયામાં વહેતો કર્યો
Follow Us:
| Updated on: Oct 04, 2020 | 3:34 PM

ઉતરપ્રદેશના હાથરસમાં બનેલ ગેંગરેપની ઘટના વચ્ચે મોરબીના હળવદમાંથી દુષ્કર્મનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં કાયદાનો ભય રાખ્યા વીના અધમ કૃત્ય કરનારે પોલીસ ચોકીમાં જ દુષ્કર્મનો વીડિયો બનાવીને, સોશ્યલ મીડિયામાં વહેતો કર્યો. માનવતાને શરમમાં મૂકતા આ કિસ્સા અંગે મોરબી પોલીસે ફરિયાદ નોંધવા દોડાદોડી કરી છે. હળવદ-મોરબી ચોકડી પર ટ્રાફિક પોલીસ દ્વારા ઉભી કરવામાં આવેલ ચોકીમાં એક અસ્થિર મગજની મહિલા સાથે, એક શખ્સ દુષ્કર્મ કરતો હોઈ તેવો વિડીઓ વાયરલ થયો છે.

  સોશ્યલ મીડિયામાં વિડીઓ વાયરલ થતા, ટ્રાફિક પોલીસ માટે બનાવવામાં આવેલ ચોકી, તાત્કાલિક ત્યાંથી હટાવી દેવામાં આવી હતી. પ્રથમ હળવદ પોલીસે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડીઓ અંગે સ્ટેશન ડાયરીમાં નોધ કરી વાયરલ વિડીઓની તપાસ હાથ ધરી ભોગ બનનાર મહિલાના ભાઈની ફરિયાદ નોધવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. અસ્થિર મગજની મહિલાની બાજુમાં તેનો નાના દીકરો બેઠેલો છે, ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હોઈ તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. ઘટના કેટલા સમય પહેલાની છે એ હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ સોશ્યલ મીડિયામાં ફરતો વિડીયો પોલીસની નજરમાં આવતા જ પોલીસે તાત્કાલિક ટ્રાફિક પોલીસ માટે બનાવેલી ચોકી હટાવી લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ પણ વાંચોઃટેકાના ભાવે મગફળી વેચવા માટે જરૂરી નોંધણીમાં પારાવાર મુશ્કેલી, સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા ખેડૂતોની માંગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
g clip-path="url(#clip0_868_265)">