AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા કે હકીકત? યુરોપ તૈયાર… હોસ્પિટલોથી લઈને બંકરો સુધી ચાલી રહી છે તૈયારી

સીપરી (sipri)એ રજૂ કરેલા 2025ના વિશ્વના અને ખાસ કરીને યુરોપના દેશોના રક્ષા બજેટના ડેટાને જોતા એવુ લાગી રહ્યુ છે કે પશ્ચિમના દેશોએ ત્રીજા વિશ્વ યુદ્ધ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમા ફ્રાંસ મોખરે છે. એ ઉપરાંત, જર્મની, પોલેન્ડ સહિતના દેશોએ તેમના રક્ષા બજેટમાં ધરખમ વધારો કર્યો છે. આ વધારો જ સૂચવી રહ્યો છે યુરોપના કેટલાક દેશો ત્રીજા વિશ્વ યુદ્ધ માટે સજ્જ થઈ રહ્યા છે.

ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા કે હકીકત? યુરોપ તૈયાર... હોસ્પિટલોથી લઈને બંકરો સુધી ચાલી રહી છે તૈયારી
| Updated on: Sep 19, 2025 | 2:52 PM
Share

એક તરફ અમેરિકા, ઉત્તર કોરિયા, રશિયા અને ચીન પર પોતાની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવી રહ્યુ છે, બીજી તરફ ફ્રાંસ જેવો મોટો દેશ ખુદને યુદ્ધ માટે સજ્જ કરી રહ્યો છે. આ સાંભળવામાં ઘણુ અસહજ લાગે પરંતુ આ સત્ય હકીકત છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયે ગત વર્ષે એક આદેશ આપ્યો હતો. જે સાર્વજનિક થયો છે. આ આદેશમાં કહેવાયુ હતુ કે ફ્રાન્સની તમામ હોસ્પિટલને માર્ચ 2026 સુધી એક નવા યુદ્ધ માટે તૈયાર કરવાની રહેશે.  આદેશમાં વધુમાં જણાવાયુ છે કે હોસ્પિટલોની તૈયારી એવી હોવી જોઈએ કે તેમા 10 થી 50 હજાર ઘાયલ સૈનિકોને તાત્કાલિક સારવાર મળી શકે. આ ઉપરાંત દેશના તમામ બંદરો, ઍરપોર્ટ્સ અને રેલવે સ્ટેશન્સની નજીક એવા સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવે કે જેનાથી ઘાયલોને જલદી તેમના દેશ મોકલી શકાય. શું યુરોપના દેશોએ ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">