AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 24 કલાકમાં ફરી વધ્યો અમેરિકા-ઈરાનમાં તણાવ, 5 પોઈન્ટમાં જાણો

છેલ્લા 24 કલાકમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યું છે. હોર્મુઝની પાસે અમેરિકી અપાચે હેલીકોપ્ટર ક્રેશ થયા બાદ અમેરિકાએ ઈરાનમાં અનેક જગ્યાએ મોટા હુમલા કર્યા છે. જેના જવાબમાં ઈરાને પણ બેહરીનમાં અમેરિકી ઠેકાણા પર હુમલો કર્યો છે.

Breaking News :  24 કલાકમાં ફરી વધ્યો અમેરિકા-ઈરાનમાં તણાવ, 5 પોઈન્ટમાં જાણો
| Updated on: Jun 10, 2026 | 8:17 AM
Share

US-Iran Conflict : અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત તણાવ વધ્યો છે. હોર્મુઝની પાસે અપાચે હેલીકોપ્ટર ક્રેશ થયા બાદ અમેરિકાએ બદલો લેવાનું શરું કર્યું છે. અમેરિકી સેનાએ ઈરાનમાં એક સાથે અનેક સ્થળો પર મોટા હુમલા કર્યા છે. ઈરાનમાં સતત ધમાકાનો અવાજ સંભળાય રહ્યો છે. ઈરાનના કેશમ દ્વીપ, હોર્મુઝ, ઝાસ્ક,સિરિક,બંદર અબ્બાસ અને બુશહરને નિશાને બનાવવામાં આવ્યું છે.

અમેરિકી હુમલાના જવાબમાં ઈરાને પણ જવાબી કાર્યવાહી શરુ કરી છે. ઈરાની સેનાએ બેહરીનમાં અમેરિકી ઠેકાણાને ટાર્ગેટ કર્યો છે. આ રીતે બંન્ને દેશ વચ્ચે ફરી એક વખત યુદ્ધની આગ જોવા મળી રહી છે. તો ચાલો 5 પોઈન્ટમાં જાણીએ યુએસ ઈરાનમાં કઈ રીતે તણાવ વધ્યો ?

કઈ રીતે અમેરિકા-ઈરાનમાં તણાવ વધ્યો

  1. બંન્ને દેશો વચ્ચે ફરી એક વખત તણાવ વધવાનું કારણ હોર્મુઝની પાસે અમેરિકી અપાચે હેલીકોપ્ટર ક્રેશ થયું છે. અમેરિકાનો દાવો છે કે, આ હેલીકોપ્ટર ઈરાની ડ્રોન સાથે ટકરાયા બાદ ક્રેશ થયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાને હેલીકોપ્ટરનો નાશ કર્યો છે.
  2. હેલીકોપ્ટર ક્રેશ થયા બાદ અમેરિકાએ સેલ્ફ-ડિફેન્સ માં ઈરાનના સૈન્ય ઠેકાણા પર તોડફાડ કરી હુમલો શરુ કર્યો છે. અમેરિકાએ આ કાર્યવાહી સેલ્ફ-ડિફેન્સની કાર્યવાહીમાં જણાવી છે. ટ્રમ્પે કહ્યું કે, ઈરાનની કાર્યવાહીના જવાબમાં આવું કરવામાં આવ્યું છે.
  3. ઈરાને પણ અમેરિકી હુમલાના જવાબ આપ્યો છે. તેમણે બેહરીનમાં અમેરિકી બેસ પર ડ્રોનથી હુમલો કર્યો છે.IRGCએ બેહરીનમાં અમેરિકી નેવીના ફિફ્થ ફ્લીટ પર હુમલો કર્યો છે. ઈરાની સેનાએ અનેક બૈલિસ્ટિક મિસાઈલ છોડી છે. IRGCએ કહ્યું કે, દુશ્મનના હુમલાનો જવાબ આપ્યો છે.
  4. અમેરિકા અને ઈરાન વચ્ચે એપ્રિલમાં સીઝફાયર થયું હતુ. પરંતુ હાલના દિવસમાં ઈઝરાયલ દ્વારા લેબનાન પર કરાયેલા હુમલા અને જવાબી કાર્યવાહીમાં ઈરાને ઈઝરાયલ પર જે ટાર્ગેટ કર્યો. તે બાદ આ સીઝફાયર સંપૂણ તુટી ગયું છે.
  5. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારના રોજ ઈરાનને લઈ મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે, ઈરાનની પાસે કરાર કરવાનો વિકલ્પ છે. અંતિમ સમજૂતી ન થાય ત્યાં સુધી નાકાબંધી ચાલુ રહેશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ બે અઠવાડિયામાં ઈરાન પર સંપૂર્ણ જીતની ઘોષણા કરશે.

યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">