AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 બાળકોનો પિતા 48 વર્ષની ઉંમરે બીજી વખત ઘોડે ચઢશે, પિતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- લગ્નમાં હાજરી આપું કે ન આપું બંને રીતે ફસાઇશ

ડ્રોનાલ્ડ ટ્રમ્પના મોટા દીકરા ટ્રમ્પ જુનિયરના આ અઠવાડિયાના અંતમાં એક ખાનગી સમારોહમાં લગ્ન છે. જોકે, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ઈરાન સંકટને કારણે તેમના પુત્રના લગ્નમાં ભાગ લઈ શકશે નહીં.

5 બાળકોનો પિતા 48 વર્ષની ઉંમરે બીજી વખત ઘોડે ચઢશે, પિતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- લગ્નમાં હાજરી આપું કે ન આપું બંને રીતે ફસાઇશ
| Updated on: May 22, 2026 | 11:49 AM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાન યુદ્ધના કારણે તે તેના મોટા દીકરા ટ્રમ્પ જૂનિયરના લગ્નમાં જઈ શકશે નહી.વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, લગ્નમાં સામેલ થવાના તમામ પ્રયત્નો કરશે પરંતુ સાથે ઈરાનની હાલત કારણે તેના માટે મુશ્કેલ સમય છે. તેમણે મજાકના અંદાજમાં કહ્યું કે, લગ્નમાં સામેલ થાય કે નહી થાય બંન્ને રીતે ફસાશે.

પરિવારના સભ્યો અને ફ્રેન્ડને જ આમંત્રણ

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દીકરો 48 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર આ અઠવાડિયાના અંતે લગ્નના બંધનમાં બંધાશે. તે બહામાસમાં એક પ્રાઈવેટ સેરિમનીમાં સામાજિક કાર્યકર્તા અને મોડલ બેટિના એન્ડરસન સાથે લગ્ન કરશે. રિપોર્ટ મુજબ આ લગ્નમાં નજીકના સગા -સંબંધીઓ સામેલ થશે. માત્ર પરિવારના સભ્યો અને ફ્રેન્ડને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેએ પણ જણાવ્યું કે, લગ્નમાં સામેલ થવાને લઈ મીડિયા તેના પર નજર રાખી રહી છે. ટ્રમ્પ ઈરાનની સાથે યુદ્ધ પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યો છે. આ યુદ્ધના કારણે ટ્રમ્પની લોકપ્રિયતા પણ ઘટી રહી છે. નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણી પહેલા મતદારો વધતા ફુગાવા અંગે ગુસ્સે છે,

ટ્રમ્પ જુનિયરના બીજા લગ્ન

ડોન જુનિયરના આ બીજા લગ્ન હશે. તેમણે પહેલા લગ્ન વેનેસા ટ્રમ્પ સાથે કર્યા હતા. 2018 માં છૂટાછેડા લીધા હતા. આ દંપતીને પાંચ બાળકો છે. વેનેસાએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેમને બ્રેસ્ટ કેન્સર હોવાનું સામે આવ્યુ છે.

ટ્રમ્પે નિવેદનમાં સંકેત આપ્યો હતો કે ઈરાનમાં થયેલા આ ઘટનાક્રમ અને રાષ્ટ્રપતિ પ્રવાસની આસપાસની સુરક્ષા ચિંતાઓને કારણે તેમનો પ્રવાસ અનિશ્ચિત છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ડિસેમ્બરમાં વ્હાઇટ હાઉસ ખાતે રજાઓની પાર્ટી દરમિયાન એન્ડરસન સાથેની તેમની સગાઈની જાહેરાત કરી હતી.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે અહી ક્લિક કરો

Follow Us
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
g clip-path="url(#clip0_868_265)">