સસ્તામાં ફરો દુનિયાના આ 7 દેશમાં, જુઓ VIDEO

છેલ્લા બે દાયકાથી ટુર્સ અને ટ્રાવેલ્સ બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. ડિજિટલ મીડિયા, ટ્રાવેલ ચેનલો અને ટ્રાવેલ મેગેઝિનની માહિતીએ આ શોખ પ્રત્યેનો જુસ્સો વધુ વધાર્યો છે. આ દિવસોમાં હવાઈ સેવાના વિસ્તરણ અને ટ્રાવેલ એજન્સીઓની સસ્તી ઓફર્સથી ભારતીયો માટે વિશ્વમાં ફરવા જવા માટે નવા દરવાજા ખુલ્યાં છે. જો તમે વિદેશ પ્રવાસનો વિચાર કરી રહ્યા છો અને […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:36 PM

છેલ્લા બે દાયકાથી ટુર્સ અને ટ્રાવેલ્સ બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. ડિજિટલ મીડિયા, ટ્રાવેલ ચેનલો અને ટ્રાવેલ મેગેઝિનની માહિતીએ આ શોખ પ્રત્યેનો જુસ્સો વધુ વધાર્યો છે. આ દિવસોમાં હવાઈ સેવાના વિસ્તરણ અને ટ્રાવેલ એજન્સીઓની સસ્તી ઓફર્સથી ભારતીયો માટે વિશ્વમાં ફરવા જવા માટે નવા દરવાજા ખુલ્યાં છે. જો તમે વિદેશ પ્રવાસનો વિચાર કરી રહ્યા છો અને તમારી પાસે વિઝા નથી, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો આપણે તમને એવા કેટલાક દેશો વિશે જણાવીશું જ્યાં તમે વિઝા વગર જ ખૂબ સસ્તામાં ફરવા જઈ શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આ 10 રીતથી ચોરાઈ શકે છે તમારા રૂપિયા અને તમને ખબર પણ નહી પડે! જુઓ VIDEO

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">