AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદનો રસપ્રદ કિસ્સો! વાળંદે વાળ કાપીને માગ્યા 20 રુપિયા અને આ વિદેશીએ આપી દીધા 30 હજાર

અમદાવાદમાં વાળંદને એક વ્યક્તિએ વાળ કપાવીને એટલાં બધા રુપિયા આપી દીધા કે તેને આખા મહિનામાં પણ એટલાં રુપિયા નહીં મળતાં હોય. ફૂટપાથ પર કામ કરનાર વાણંદ સાથે આ કિસ્સો બન્યો હતો. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો   સાહેબ મફતની તો કોઈ ચા પણ નથી પીવડાવતું અને […]

અમદાવાદનો રસપ્રદ કિસ્સો! વાળંદે વાળ કાપીને માગ્યા 20 રુપિયા અને આ વિદેશીએ આપી દીધા 30 હજાર
| Updated on: Jul 25, 2019 | 1:24 PM
Share

અમદાવાદમાં વાળંદને એક વ્યક્તિએ વાળ કપાવીને એટલાં બધા રુપિયા આપી દીધા કે તેને આખા મહિનામાં પણ એટલાં રુપિયા નહીં મળતાં હોય. ફૂટપાથ પર કામ કરનાર વાણંદ સાથે આ કિસ્સો બન્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાહેબ મફતની તો કોઈ ચા પણ નથી પીવડાવતું અને જ્યારે આપવાવાળો આપે છે ત્યારે છપ્પરફાડીને આપે છે આ બંને ડાયલોગ આપણે બોલતાં જ હોઈએ છીએ. અમદાવાદ શહેરમાં નોર્વે દેશમાંથી એક યુટ્યુબર ફરવા આવેલો અને તેને પોતાના વાળ કપાવાની અને દાઢી કરાવવાની ઈચ્છા થઈ.

અમદાવાદના રસ્તાં પર વાળંદને હાથેથી કાતરને લઈને લોકોના વાળ કાપતાં જોઈને નોર્વેથી આવેલાં હેરાલ્ડ બાલ્ડરને મજા પડી ગઈ અને તેણે પણ ત્યાં જ વાળ કપાવવાનું નક્કી કર્યું. જ્યારે ફૂટપાથ પરના વાળંદે તેના વાળ કાપીને અરીસો આપ્યો તો નોર્વેથી આવેલ હેરાલ્ડ ખુશ થઈ ગયો. તેણે પોતાના આ વાળની સ્ટાઈલ ગમી ગયી.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વાળ કપાવ્યા બાદ તેણે વાળંદને પુછ્યું કે કેટલાં રુપિયા થયાં ત્યારે વાળંદે જવાબ આપ્યો કે માત્ર 20 રુપિયા. વાળંદની ઈમાનદારી નોર્વેથી આવેલાં હેરાલ્ડને પસંદ આવી ગયી અને તેણે વાળંદને 400 ડૉલર આપી દીધા. હેરાલ્ડ પોતે યુટ્યુબર છે અને પોતાના કમાણીમાંથી ગરીબ બાળકોને દાન કરતો રહે છે. વાળંદને વધારે પૈસા આપવા બાબતે તેણે કહ્યું કે વાળંદ પોતે ઈમાનદાર છે અને આ પૈસાથી તે નવા સાધનો લઈ શકશે અને વધારે સરસ વાળ કાપી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આમ અમદાવાદની ફૂટપાથ પર વાળ કાપતાં વાળંદે માગ્યા 20 રુપિયા અને મળ્યાં 400 ડોલર જેની ભારતીય રુપિયા મુજબ ગણતરી 30,000 રુપિયા જેટલી થાય છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
Breaking News :
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
g clip-path="url(#clip0_868_265)">