ખાટા ઓડકારની સમસ્યાથી રહો છો પરેશાન ? અજમાવી જુઓ આ કારગર ઉપાયો

ખાટા ઓડકાર આવવા એક સામાન્ય સમસ્યા છે. જે લગભગ ક્યારે ને ક્યારેક બધાને જ થાય છે. પણ તેના કારણે ક્યારેક ગળામાં, પેટમાં અને છાતીમાં તીવ્ર બળતરા પણ થાય છે. હકીકતમાં લોકો ખાવાપીવામાં કેટલીકવાર બેદરકારી રાખતા હોય છે, તેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ઉભી થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે વધારે પ્રોટીનવાળા આહાર લેવાથી […]

ખાટા ઓડકારની સમસ્યાથી રહો છો પરેશાન ? અજમાવી જુઓ આ કારગર ઉપાયો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 16, 2020 | 12:54 PM

ખાટા ઓડકાર આવવા એક સામાન્ય સમસ્યા છે. જે લગભગ ક્યારે ને ક્યારેક બધાને જ થાય છે. પણ તેના કારણે ક્યારેક ગળામાં, પેટમાં અને છાતીમાં તીવ્ર બળતરા પણ થાય છે. હકીકતમાં લોકો ખાવાપીવામાં કેટલીકવાર બેદરકારી રાખતા હોય છે, તેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ઉભી થઇ જાય છે.

એવું માનવામાં આવે છે કે વધારે પ્રોટીનવાળા આહાર લેવાથી અને દારૂ પીવાથી પણ ખાટા ઓડકાર આવી શકે છે. જેના કારણે પાચન સંબંધિત સમસ્યા ઉભી થાય છે. તેનાથી બચવા આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

1). ક્યારેક ક્યારેક એવું થાય છે કે સવારે ઉઠતાની સાથે જ ખાટા ઓડકાર આવવા લાગે છે. જો તમને પણ કાયમ આ સમસ્યા રહેતી હોય તો એક ગ્લાસ લીંબુ શરબત પી લેવું. અને સાદા મીઠુંની જગ્યાએ કાળું મીઠું વાપરશે તો જલ્દી રાહત મળશે.

2). જો તમને બપોરના સમયે ખાટા ઓડકાર આવે તો મીઠું દહીં ખાવું જોઈએ. તેનાથી પેટને ઠંડક મળશે અને ખાટા ઓડકારથી પણ તરત રાહત મળશે.

3).જો તમને રાત્રે ખાટા ઓડકારની સમસ્યા સતાવી રહી હોય તો લીંબુ પાણી કે દહીંનું સેવન બિલકુલ નહિ કરો. તેનાથી તમને નુકશાન થઇ શકે છે. રાતના સમયે તમે વરિયાળી અને મિશ્રિનું સેવન કરો. તેનાથી પાચનતંત્ર સારું થશે અને મિશ્રિથી પેટને ઠંડક પણ મળશે.

4). ખાટા ઓડકારથી બચવા સૌથી સારો અને કારગર ઉપાય એ છે કે તમે જલ્દીમાં ખાવા પીવાની આદત છોડી દો. આ ઉપરાંત વધારે મીઠું અને મસાલાવાળું નહિ ખાઓ. જમ્યા પછી ઓછામાં ઓછું એક કલાક સુધી પાણી ન પીઓ. જો તમારી પાચનક્રિયા યોગ્ય હશે તો ખાટા ઓડકારની સમસ્યા પણ જતી રહેશે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે, આ સંદર્ભે ફેમીલી ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">