Health Tips: આ ફળોનું દરરોજ સેવન કરશો, તો તમારા આ રોગ જડમૂળમાંથી દુર થઈ જશે

શરીરમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને પૂરી કરવા માટે પણ ફળ ખાવા જરૂરી છે. ફળો (fruits)આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે. તેમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે આપણને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.

Health Tips:  આ ફળોનું દરરોજ સેવન કરશો, તો તમારા આ રોગ જડમૂળમાંથી દુર થઈ જશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 9:54 AM

Health Tips : બાજરી અને શાકભાજીની જેમ ફળો (fruits) પણ આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. ફળોમાં મળતા તમામ પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવાની સાથે અનેક રોગોથી પણ બચાવે છે. આરોગ્ય નિષ્ણાતો પણ સલાહ આપે છે કે તમારે તમારા રોજિંદા આહારમાં ફળોનો સમાવેશ કરવો જ જોઈએ. અલગ-અલગ ફળોના ફાયદા પણ અલગ-અલગ મળે છે.

જો કે, કેટલાક ફળો એવા છે જેને ખાસ સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં ટાળવાની સલાહ આપવામાં આવે છે. અહીં અમે તમને એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આપણા શરીરને રોગોથી બચાવે છે. અમુક રોગોમાં આ ફળોનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

અસ્થમામાં કીવી ખાઓ

કિવી ફળનો સ્વાદ જેટલો સારો હોય છે તેટલો જ તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે અસ્થમાના લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. અસ્થમા ઘણીવાર શ્વાસની તકલીફનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે દર અઠવાડિયે 5 કીવી ખાવા જ જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 23-10-2024
શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips: ઘૂંટણ, કમર, ખભાનો દુખાવો થશે ગાયબ, રાજીવ દીક્ષિતે જણાવ્યું શરીરનો દરેક દુખાવો થશે દુર, જુઓ Video

UTI માં લીંબુ ખાઓ

યુટીઆઈને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. આ સમસ્યા મોટાભાગની મહિલાઓને પરેશાન કરે છે. UTIની સમસ્યામાં લીંબુ ખાવું ફાયદાકારક છે. લીંબુ ખાવાથી શરીરમાંથી બેક્ટેરિયા અને ટોક્સિન્સ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે જે મહિલાઓને યુટીઆઈની સમસ્યા છે, તેમણે ગરમ પાણીમાં લીંબુનો રસ નાંખી પીવો જોઈએ.

નારંગી રોગપ્રતિકારક શક્તિ વધારશે

રોગોથી બચવા માટે, રોગપ્રતિકારક શક્તિની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે, શરીર રોગો માટે સંવેદનશીલ બને છે. નારંગીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ સિવાય ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને અસ્થમા જેવી સમસ્યાઓથી બચવા માટે રોજ એક સફરજન ખાવું સારું રહેશે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">