સુરતમાં મહિલાઓ અને બાળકો આવી રીતે કરી રહ્યાં છે પુલવામા આતંકી હુમલાનો વિરોધ
જમ્મૂ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલાના પગલે દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. શહેરોમાં ઠેર ઠેર લોકો રસ્તા પર ઉતરીને કેન્ડલ માર્ચ કાઢીને આતંકીઓને સજા મળે તેવી માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં સુરતના છેવાડાના ગામડાઓમાં પણ વિરોધની જ્વાળા ઉઠી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં પણ ગામડાની મહિલાઓ અને બાળકોએ આતંકવાદ સામે એકસૂરે […]
જમ્મૂ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલાના પગલે દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. શહેરોમાં ઠેર ઠેર લોકો રસ્તા પર ઉતરીને કેન્ડલ માર્ચ કાઢીને આતંકીઓને સજા મળે તેવી માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
તેવામાં સુરતના છેવાડાના ગામડાઓમાં પણ વિરોધની જ્વાળા ઉઠી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં પણ ગામડાની મહિલાઓ અને બાળકોએ આતંકવાદ સામે એકસૂરે વિરોધ કરીને રેલી કાઢી હતી.
સચિન ગામના સ્થાનિકોએ એક દિવસ માટે શોક પાળીને જમવામાં ખીચડી જ આરોગી. ગામના લોકોનું કહેવું હતું કે જ્યાં સુધી શહીદોના જીવનો બદલો નહીં લેવાય ત્યાં સુધી આ આગ થંભાવાની નથી.
[yop_poll id=1568]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]