વડોદરા પોલીસે નાસતા ફરતા ડ્રગ્સ કેસના આરોપીની ધરપકડ કરી, ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા

ગુજરાત ATSએ ઝડપેલા અનવરબેગ ઉર્ફે બંદર મિર્ઝાની વડોદરાના પાણીગેટ પોલીસે ધરપકડ કરી છે. પોક્સોના ગુનામાં પાણીગેટ પોલીસે અનવરબેગની ધરપકડ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 7:06 AM

વડોદરા(Vadodara)પોલીસે નાસતા ફરતા પોકસોના આરોપીની ધરપકડ કરી છે. જેમાં ગુજરાત ATSએ ઝડપેલા અનવરબેગ ઉર્ફે બંદર મિર્ઝાની વડોદરાના પાણીગેટ પોલીસે ધરપકડ કરી છે. પોક્સોના ગુનામાં પાણીગેટ પોલીસે અનવરબેગની ધરપકડ કરી છે. પોલીસે અનવરને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2004માં નડીયાદમાંથી અનવર ઉર્ફે બંદર ડ્રગ્સના કેસમાં ઝડપાયો છે. જેને ફાંસીની સજા સંભળાવવામા આવી છે.

આ પણ વાંચો : ગાંધીનગર મનપાના અભિવાદન સમારંભમાં સી. આર. પાટીલે આપ અને કોંગ્રેસ પર કર્યો આ કટાક્ષ

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 06 ઓક્ટોબર: પૂર્ણ મહેનત અને સમર્પણ સાથે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો, માત્ર વ્યવહારુ વિચાર જરૂરી છે

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">