Vadodara સોની પરિવાર આપઘાત કેસ: ભાવિન સોનીનું થયું મોત, મૃત્યુઆંક 5 પર પહોંચ્યો

વડોદરામાં ( Vadodara ) સોની પરિવારના સામૂહિક આપઘાત પ્રકરણમાં વધુ એક મોત થયું છે. શનિવારે નરેન્દ્ર સોનીના પત્ની દીપ્તી સોનીના મોત બાદ રવિવારે પુત્ર ભાવિન પણ મોતને ભેટ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 07, 2021 | 11:51 AM

વડોદરામાં ( Vadodara ) સોની પરિવારના સામૂહિક આપઘાત પ્રકરણમાં વધુ એક મોત થયું છે. શનિવારે નરેન્દ્ર સોનીના પત્ની દીપ્તી સોનીના મોત બાદ રવિવારે પુત્ર ભાવિન પણ મોતને ભેટ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક 5 થઈ ગયો છે. શનિવારે રાત્રે અચાનક જ ભાવિનની તબિયત લથડી હતી. જેથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. આજે સવારે તેનું મોત નીપજ્યું છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

g clip-path="url(#clip0_868_265)">