Gujarati NewsGujaratVadapradhan narendra modi ni shanivaar ni mulkaat nakki corona ni rasi na parikshan maate avashe amdaavad
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારની મુલાકાત નક્કી, કોરોના વેકસીનની રસીનાં પરીક્ષણ માટે આવશે અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારની મુલાકાત નક્કી થઇ ગઈ છે અને આ ન્યુઝની પુષ્ટિ કરી છે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. કોરોના વેકસીનની રસીનું પરીક્ષણ માટે તે અમદાવાદ આવી રહ્યા છે. શનિવારે જ તેઓ પૂણેની સીરમ ઇન્સ્ટીટયુટ ખાતે પણ જશે. Web Stories View more આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી […]
Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારની મુલાકાત નક્કી થઇ ગઈ છે અને આ ન્યુઝની પુષ્ટિ કરી છે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. કોરોના વેકસીનની રસીનું પરીક્ષણ માટે તે અમદાવાદ આવી રહ્યા છે. શનિવારે જ તેઓ પૂણેની સીરમ ઇન્સ્ટીટયુટ ખાતે પણ જશે.