જૂનાગઢના વંથલી અને સાંતલપુરને જોડતા રસ્તાને લઈ વિવાદ, મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ

જૂનાગઢમાં વંથલી અને સાંતલપુરને જોડતા રસ્તાને લઈને વિવાદ સર્જાયો છે. આ રોડના કામને લઈને લોકોએ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જવાહર ચાવડા અંગત માણસોને ફાયદો કરાવતા હોવાનો આક્ષેપ થયો છે.  આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મહાત્મા મંદિરની જાળવણીની જવાબદારી પ્રાઈવેટ કંપનીને સોંપાઈ Web Stories View more શું […]

જૂનાગઢના વંથલી અને સાંતલપુરને જોડતા રસ્તાને લઈ વિવાદ, મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ
Follow Us:
| Updated on: Feb 06, 2020 | 1:10 PM

જૂનાગઢમાં વંથલી અને સાંતલપુરને જોડતા રસ્તાને લઈને વિવાદ સર્જાયો છે. આ રોડના કામને લઈને લોકોએ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જવાહર ચાવડા અંગત માણસોને ફાયદો કરાવતા હોવાનો આક્ષેપ થયો છે.

આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મહાત્મા મંદિરની જાળવણીની જવાબદારી પ્રાઈવેટ કંપનીને સોંપાઈ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

લોકોનો આક્ષેપ છે કે, જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસમાં હતા. તે દરમિયાન વંથલી-સાંતલપુર વચ્ચે જે રસ્તો બનાવવાની દરખાસ્ત મંજૂર થઈ હતી. તે નોન પ્લાન્ટના રસ્તાને બદલવાની તેમણે દરખાસ્ત કરી હતી. હવે તેઓ પોતાના અંગત માણસોના ખેતર નજીકથી રસ્તો લેવડાવે છે. જેથી તેમને ફાયદો થાય. લોકોનો આક્ષેપ છે કે, આ રોડ વગર કામનો છે. કેમ કે આ રસ્તો ગામડાઓને જોડતો જ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">