ભરૂચથી પસાર થતી નર્મદા નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઈ

  ભરૂચથી પસાર થઈ રહેલી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી આ ચોમાસામાં પહેલીવાર બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે સરદાર સરોવર બંધમાં નવા પાણીની આવક થવા પામી છે. તો નર્મદા સરદાર સરોવરના ડાઉન સ્ટ્રીમમાં પણ નવા નીરની આવક થવા પામી છે. જેના કારણે ભરૂચથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી થતા […]

ભરૂચથી પસાર થતી નર્મદા નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઈ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 19, 2020 | 6:45 PM

ભરૂચથી પસાર થઈ રહેલી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી આ ચોમાસામાં પહેલીવાર બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે સરદાર સરોવર બંધમાં નવા પાણીની આવક થવા પામી છે. તો નર્મદા સરદાર સરોવરના ડાઉન સ્ટ્રીમમાં પણ નવા નીરની આવક થવા પામી છે. જેના કારણે ભરૂચથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ધણા સમય બાદ નયનરમ્ય દ્રશ્ય સર્જાયુ છે. બે કાંઠે વહેતી નર્મદા નદી જોવાનો નજારો જ કઈક અલગ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ભરૂચ નજીકનો ગોલ્ડન બ્રિજ દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાત સાથે જોડે છે. વૈભવનું પ્રતીક ગણાતા બે રંગ અને નામથી રંગાયેલા ગોલ્ડન અને સિલ્વર બ્રિજ વચ્ચે વહેતી નર્મદા તો જાણે કુદરતના આહલાદક સ્વરૂપમાં શણગારાઈ હોય તેમ લાગી રહ્યું છે. લીલાછમ કાંઠાઓ વચ્ચે વહેતી નર્મદા માટે જોનારાના નમામિ દેવી નર્મદેના ઉદગાર આપોઆપ નીકળી જાય છે. નર્મદામાં નવા નીરની આવક થતાસ  માછીમારો પણ સક્રિય થયા છે. ભૌગોલિક અનુકૂળતાઓના કારણે ચોમાસાના આ સમયગાળામાં માછીમારીની સીઝન ગણાય છે. નવા નીરની આવક સાથે જ માછીમારો જાળ ગૂંથવા અને માછીમારીના કામમાં જોતરાઈ ગયા છે.

Bharuch નવાનીરની આવક થતા નર્મદાના નયનરમ્ય સ્વરૂપના થઈ રહ્યા છે દર્શન.

ભરૂચનવાનીરની આવક થતા નર્મદાના નયનરમ્ય સ્વરૂપના થઈ રહ્યા છે દર્શન..ભરૂચ નજીક નર્મદા નદીનું આહલાદક સ્વરૂપ ધ્યાન ખેચી રહ્યું છે.#narmadariver #bharuch #waterlevel #naturalbeauty #bharuch #tv9gujarati@ankeet modi

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, २५ ऑगस्ट, २०२०

આ પણ વાંચોઃગીરસોમનાથ જેલમાં કેદ 9 કેદીઓના કોરોના પોઝીટીવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">