ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 50,000ને પાર, આજે એક જ દિવસમાં નોંધાયા રેકોર્ડબ્રેક 1026 કેસ, 34ના મોત

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબુ બન્યુ છે. આજે એક જ દિવસમાં 1026 કેસ નોંધાયા છે. જેમાં 34ના મૃત્યુ નિપજ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો પણ 50 હજારને પાર થયો છે. આજે રાજ્યમાં સૌથી વધુ દર્દીઓ સુરત શહેર અને જિલ્લામાં 298 નોંધાયા છે. કોરોનાના એકટીવ કેસનો આંકડો 11861 છે જેમાં 82 દર્દીઓ વેન્ટીલેટર ઉપર સારવાર […]

ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 50,000ને પાર, આજે એક જ દિવસમાં નોંધાયા રેકોર્ડબ્રેક 1026 કેસ, 34ના મોત
Follow Us:
| Updated on: Jul 21, 2020 | 2:13 PM

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબુ બન્યુ છે. આજે એક જ દિવસમાં 1026 કેસ નોંધાયા છે. જેમાં 34ના મૃત્યુ નિપજ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો પણ 50 હજારને પાર થયો છે.

CORONA UPDATEઆજે રાજ્યમાં સૌથી વધુ દર્દીઓ સુરત શહેર અને જિલ્લામાં 298 નોંધાયા છે. કોરોનાના એકટીવ કેસનો આંકડો 11861 છે જેમાં 82 દર્દીઓ વેન્ટીલેટર ઉપર સારવાર લઈ રહ્યાં છે. તો 4.16 લાખ ક્વોરેન્ટાઈન કરાયા છે. જેમાં 4.13 લાખને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">