ગુજરાત સરકારની કેબિનેટમાં સૌથી મહત્વનો મુદ્દો EBC, ચાલુ વર્ષે આ અભ્યાસક્રમમાં લાગુ કરવા કવાયત

ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે EBCનો મુદ્દો મહત્વનો રહેશે. મેડિકલ અને એન્જિનિયરીંગ શાખામાં સવર્ણોને હવે 10 ટકા ઈબીસીનો લાભ મળે તેવી શકયતા છે. આ બેઠકમાં 10 ટકા EBCના માળખાને એડમિશનની પ્રક્રિયામાં કેવી રીતે લાગુ કરી શકાય તેની ચર્ચા કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે હવે મેડીકલ અને એન્જિનિયરીંગ શાખામાં એડમિશનની […]

ગુજરાત સરકારની કેબિનેટમાં સૌથી મહત્વનો મુદ્દો EBC, ચાલુ વર્ષે આ અભ્યાસક્રમમાં લાગુ કરવા કવાયત
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:03 AM

ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે EBCનો મુદ્દો મહત્વનો રહેશે. મેડિકલ અને એન્જિનિયરીંગ શાખામાં સવર્ણોને હવે 10 ટકા ઈબીસીનો લાભ મળે તેવી શકયતા છે. આ બેઠકમાં 10 ટકા EBCના માળખાને એડમિશનની પ્રક્રિયામાં કેવી રીતે લાગુ કરી શકાય તેની ચર્ચા કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે હવે મેડીકલ અને એન્જિનિયરીંગ શાખામાં એડમિશનની પ્રક્રિયા શરૂ છે. તેને ધ્યાનમાં રાખીને જ ઈબીસીના અમલીકરણની વ્યવસ્થાને સરકાર અંતિમ ઓપ આપવા માગે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Cashews : કાજૂ પોષક તત્ત્વોથી છે ભરપૂર, પરંતુ કેટલી માત્રામાં ખાવા તે નિષ્ણાંતો પાસેથી જાણો
ખાન સરની આ 6 બાબતો તમને અપાવી શકે છે મોટી સફળતા
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરામાં આતંકી ઠાર, પાકિસ્તાન માટે જાસૂસી કરતા બે સંદિગ્ધોની કરાઈ ધરપકડ

બે દિવસ પહેલા પણ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં ચાલુ વર્ષે મેડિકલ અને એન્જિનિયરીંગની શાખામાં સવર્ણ વિદ્યાર્થીઓને એડમિશનની પ્રક્રિયામાં 10 ટકા અનામતનો લાભ આપવા માટેની ચર્ચા કરવામાં આવી. .મહત્વનું છે કે કેન્દ્ર સરકારે સવર્ણ માટે 10 ટકા ઈબીસીની જાહેરાત કરી. ત્યારે 10 ટકા ઈબીસી લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
g clip-path="url(#clip0_868_265)">