SURENDRANAGAR : સુરજદેવળ ખાતે આજે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત

સુરેન્દ્રનગર (SURENDRANAGAR) જિલ્લાના ચોટીલાના સુરજદેવળ ખાતે આજે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 07, 2021 | 11:05 AM

સુરેન્દ્રનગર (SURENDRANAGAR) જિલ્લાના ચોટીલાના સુરજદેવળ ખાતે આજે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે. મહાસંમેલનને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સૂરજદેવળ મંદિર ખાતે ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો એકત્ર થઇ રહ્યા છે. પોલીસ દ્વારા મહાસંમેલનને મોડી રાત્રે મંજૂરી આપવામાં આવી છે. અમરેલી જિલ્લાના લુવારા ગામે કાઠી ક્ષત્રિય સમાજની દિકરીને પોલીસ દ્વારા ખોટી ફરીયાદ કરી ખોટી રીતે ફસાવવાના વિરોધમાં આ સંમેલન યોજવામાં આવી રહ્યું છે.

Follow Us:
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન

બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

g clip-path="url(#clip0_868_265)">