AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સુરતની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને ચિકન શોપ ચલાવતા યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ

આરોપી યુવક સુરતમાં ચિકન શોપ ધરાવે છે અને તે ખટોદરાના આઝાદનગર વિસ્તારમાં રહે છે. યુવકે સગીરાનો સતત પીછો કરતો હતો અને બાદમાં યેનકેન પ્રકારે મોબાઈલ નંબર મેળવી લઈને વોટ્સએપ દ્વારા વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો.

Surat: સુરતની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને ચિકન શોપ ચલાવતા યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ
પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 18, 2023 | 1:27 PM
Share

સુરતમાં સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી યુવકે સગીરાને પ્રેમની વાતો કરીને સગીરાને પોતાનો શિકાર બનાવી હતી. મામલાની પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી શોએબ શેખની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. વિધર્મી યુવકે સગીરા ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારે જ પોતાની વાતોમાં ફસાવી હતી અને તેની લગ્નની લાલચ આપીને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. ખટોદરા પોલીસે ઘટના અંગે તપાસ શરુ કરી છે.

આરોપી યુવક સુરતમાં ચિકન શોપ ધરાવે છે અને તે ખટોદરાના આઝાદનગર વિસ્તારમાં રહે છે. યુવકે સગીરાનો સતત પીછો કરતો હતો અને બાદમાં યેનકેન પ્રકારે મોબાઈલ નંબર મેળવી લઈને વોટ્સએપ દ્વારા વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સગીરાને તેણે પોતાની વાતોમાં ભોળવી હતી અને બાદમાં લગ્નની લાલચો આપી હતી.

વાતોમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ

ખટોદરા વિસ્તારમાં 15 વર્ષીય સગીરા ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારે વર્ષ 2022 માં ઓક્ટોબર મહિનામાં તે ખટોદરા આઝાદ નગર વિસ્તારમાં રહેતા સોયેબ શફી શેખ સાથે સંપર્કમાં આવી હતી. આરોપી સોયેબ ચીકનની શોપ ચલાવતો હતો અને તે સગીરાનો પીછો કરતો હતો. અને બાદમાં સગીરાનો મોબાઈલ નબર મેળવી લીધો હતો.

આરોપીએ સગીરાનો મોબાઈલ નબર મેળવ્યા બાદ વોટ્સએપ પર વાતચીત કરતો હતો બાદમાં સગીરાને લગ્નની લાલચ આપી અને તેના પરિવાર કરતા પણ વધુ સારી રીતે સાચવશે તેમ જણાવી પ્રેમ જાળમાં ફસાવી હતી અને આરોપીએ સગીરાને પોતાના ઘરે તેમજ અલથાણ ગાર્ડન ખાતે મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.

ટ્યુશન બંધ કરી દેતા મામલો સામે આવ્યો

સગીરા છેલ્લા 15 દિવસથી સ્કુલ અને ટ્યુશન જતી ન હતી જેથી માતાએ તેણીની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે સગીરાના પરિવારે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: ભરતી કૌંભાડમાં સંડોવાયેલા 11 કર્મચારીઓ પર UGVCL દ્વારા કાર્યવાહી, સસ્પેન્ડ કરવાનો કરાયો આદેશ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">