Surat: મનપા કર્મચારીને દંડ વસુલ કરવા જતાં લોકોએ લીધા આડે હાથ, વીડિયો કર્યો વાઈરલ

મનપા કર્મચારીને દંડ વસુલ કરવા જતાં લોકોએ આડે હાથ લીધા અને વીડિયો વાઈરલ કર્યો હતો. કોરોના મહામારી વચ્ચે કોરોના કેસ વધતા લોકોને ગાઈડલાઈન પ્રમાણે માસ્ક નહીં પહેરતા લોકોને આજે સુરત મનપા ટીમ દંડ કરવા માટે ગઈ હતી,

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 01, 2021 | 11:23 PM

Surat: મનપા કર્મચારીને દંડ વસુલ કરવા જતાં લોકોએ આડે હાથ લીધા અને વીડિયો વાઈરલ કર્યો હતો. કોરોના મહામારી વચ્ચે કોરોના કેસ વધતા લોકોને ગાઈડલાઈન પ્રમાણે માસ્ક નહીં પહેરતા લોકોને આજે સુરત મનપા ટીમ દંડ કરવા માટે ગઈ હતી, ત્યારે સુરતના લોકોએ તંત્રની ટીમને આડા હાથે લઈને ચૂંટણી સમયે દંડ કેમ નહીં? સામાન્ય માણસને હેરાન કરો છો કહીને આડા હાથે લઈને ભગાડ્યા હતા, જો કે લોકોએ મનપાની ટીમને આડે હાથ લીધા હતા તે વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Bengal Election 2021: બંગાળ ચૂંટણી પ્રચારની સામગ્રી તૈયાર કરશે ગુજરાત, સુરતના વેપારીને મળ્યો મોટો ઓર્ડર

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">