સુરતમાં કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાં લોકોએ બેરિકેડ તોડી નાખ્યા, જુઓ VIDEO

|

Sep 29, 2020 | 12:27 PM

કોરોના વાઈરસનો ફેલાવો ના થાય તે માટે અમુક વિસ્તારોને કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.  સુરતમાં પણ કોરોનાના વાઈરસના કેસ વધી રહ્યાં છે અને તેના લીધે અમુક વિસ્તારો કલસ્ટર ક્વોરન્ટાઈન કરાયા છે. આ વિસ્તારોમાં અવરજવર ના થાય તે માટે બેરિકેડ લગાવવામાં આવે છે. જો કે સુરતનાં ગુસ્સે ભરાયેલાં અમુક લોકોએ આ બેરિકેડને તોડી નાખ્યા હતા.  આમ […]

સુરતમાં કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાં લોકોએ બેરિકેડ તોડી નાખ્યા, જુઓ VIDEO

Follow us on

કોરોના વાઈરસનો ફેલાવો ના થાય તે માટે અમુક વિસ્તારોને કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.  સુરતમાં પણ કોરોનાના વાઈરસના કેસ વધી રહ્યાં છે અને તેના લીધે અમુક વિસ્તારો કલસ્ટર ક્વોરન્ટાઈન કરાયા છે. આ વિસ્તારોમાં અવરજવર ના થાય તે માટે બેરિકેડ લગાવવામાં આવે છે. જો કે સુરતનાં ગુસ્સે ભરાયેલાં અમુક લોકોએ આ બેરિકેડને તોડી નાખ્યા હતા.  આમ કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાં તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ પણ વાંચો :  5મેના રોજ અમદાવાદ શહેરના ક્યાં ક્યાં વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા?, જુઓ લિસ્ટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:00 pm, Tue, 5 May 20

Next Article