સુરત પોલીસે એકજ દિવસમાં ડ્રગ્સના પાંચ ગુના નોંધી 7 આરોપીની ધરપકડ કરી, જુઓ વીડિયો

સુરત : ડ્રગ્સના દૂષણ સામે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે એક જ દિવસમાં ડ્રગ્સને લગતા પાંચ કેસ કર્યા છે.સુરતના વિવિધ વિસ્તારોમાંથી ડ્રગ્સ વેચતા શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 25, 2024 | 10:42 AM

સુરત : ડ્રગ્સના દૂષણ સામે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે એક જ દિવસમાં ડ્રગ્સને લગતા પાંચ કેસ કર્યા છે.સુરતના વિવિધ વિસ્તારોમાંથી ડ્રગ્સ વેચતા શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે.

સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડ્રગ્સના પાંચ ગુના નોંધીને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આરોપીની પૂછપરછમાં ડ્રગ્સના નેટવર્પકનો પર્દાફાશ થયો છે.કુલ 40 લાખની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

રેલવે મથક પર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે . આરોપી રાબિયા અને સફીકના CCTV સામે આવ્યા છે. MD ડ્રગ્સ લઇને બંને ટ્રેનમાંથી ઉતરતા નજરે પડ્યા હતા.બંને રેલવે મથકથી બહાર નીકળતા જ ઝડપાઇ ગયા હતા.

આ પણ વાંચો : ડાંગ : ચોમાસુ જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, નાના-મોટા ધોધ સક્રિય થતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો, જુઓ વીડિયો

Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">