સુરતની મૃતક મહિલા પીએસઆઇ અનીતા જોશીને પોલીસ વિભાગે ગાર્ડ ઓફ ઓનર અપાયું, મૃતકની અંતિમ વિધિ પૂર્ણ કરાઇ

સુરતની મહિલા પીએસઆઇ અનીતા જોશીના મોત બાદ પોલીસ વિભાગે આજે અનીતાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. પ્રોટોકોલ મુજબ યોજાયેલા ગાર્ડ ઓફ ઓનરમાં શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા. અને અનીતાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. તો પરિવારના સભ્યો પણ આ પ્રસંગે હાજર રહ્યા. પ્રોટોકોલ મુજબની કામગીરી પૂર્ણ કર્યા બાદ પરિવારજનોએ અનીતાની અંતિમવિધિ પૂર્ણ કરીને. અનીતાને અલવિદા કહ્યું.   […]

સુરતની મૃતક મહિલા પીએસઆઇ અનીતા જોશીને પોલીસ વિભાગે ગાર્ડ ઓફ ઓનર અપાયું, મૃતકની અંતિમ વિધિ પૂર્ણ કરાઇ
Follow Us:
| Updated on: Dec 06, 2020 | 3:10 PM

સુરતની મહિલા પીએસઆઇ અનીતા જોશીના મોત બાદ પોલીસ વિભાગે આજે અનીતાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. પ્રોટોકોલ મુજબ યોજાયેલા ગાર્ડ ઓફ ઓનરમાં શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા. અને અનીતાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. તો પરિવારના સભ્યો પણ આ પ્રસંગે હાજર રહ્યા. પ્રોટોકોલ મુજબની કામગીરી પૂર્ણ કર્યા બાદ પરિવારજનોએ અનીતાની અંતિમવિધિ પૂર્ણ કરીને. અનીતાને અલવિદા કહ્યું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જોકે આપઘાતના કેટલાક દિવસો અગાઉ અનીતા જોશી માનસિક રીતે ડિપ્રેશનમાં હોય તેવી શંકા તેમના સ્ટેટસ પરથી સેવાઇ રહી છે. સાથી પોલીસકર્મીઓમાં લેડી સિંઘમની છાપ ધરાવતા અનીતા જોશી સ્વભાવે અતિસંવેદનશીલ હતા. અને તેમના સ્ટેટસ પણ લાગણી સભર રહેતા. જોકે પાછલા 5 દિવસથી તેઓ વિચિત્ર સ્ટેટસ મુકતા સહકર્મીઓ આશ્ચર્યમાં મુકાયા હતા. આપઘાતના બે દિવસ અગાઉ તેમણે રામલીલા ફિલ્લમાં વાગતા મરસીયાનો વીડિયો મૂક્યો હતો. જે વીડિયો જોઈને પોલીસ કર્મીઓને આશ્વર્ય થયું હતું. સાથે સાથે આગ તો અપને હી લગાતે હે, ગૈર તો સિર્ફ હવા દેતે હૈ એવો પણ વીડિયો મૂક્યો હતો. જ્યારે જો ગુજર ગયા ઉસે પીછે મૂડકર મત દેખો. વરના જો આગે મિલને વાલા હે ઉસે ભી ખો દોંગે જેવા પણ સ્ટેટસ મૂકતા હતા. આમ અનીતાના આપઘાત બાદ તેમના સ્ટેટસે ભારે ચર્ચા જગાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">