AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં ટોળા વચ્ચે મારામારીના દૃશ્યો થયા CCTVમાં કેદ, જુઓ આ VIDEO

સુરતમાં આવેલા સલાબતપુરામાં ટોળા વચ્ચે મારામારી થઈ હતી. મારામારની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે, 2 જૂથના લોકો સામસામે આવી જાય છે અને બાદમાં છૂટ્ટાહાથની મારામારી થાય છે. આ ઘટના સલાબતપુરાની તાડવાળી શેરીમાં બની હતી. TV9 Gujarati   ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ હતી. લોકોમાં થોડા સમય […]

સુરતમાં ટોળા વચ્ચે મારામારીના દૃશ્યો થયા CCTVમાં કેદ, જુઓ આ VIDEO
Jayraj Vala
| Edited By: | Updated on: May 18, 2019 | 8:21 AM
Share

સુરતમાં આવેલા સલાબતપુરામાં ટોળા વચ્ચે મારામારી થઈ હતી. મારામારની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે, 2 જૂથના લોકો સામસામે આવી જાય છે અને બાદમાં છૂટ્ટાહાથની મારામારી થાય છે. આ ઘટના સલાબતપુરાની તાડવાળી શેરીમાં બની હતી.

ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ હતી. લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે ઘટનાના થોડા જ સમયમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને માહોલ શાંત કર્યો હતો.

આ પણ વાંચો: જાણો કેદારનાથની એ ગુફા વિશે જ્યાં ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">