માર્કસનું ‘લો’લમલોલ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજોમાં માર્ક્સની લ્હાણીનું કૌભાંડ, ટોપ 10માં વિદ્યાર્થીઓને લાવવા માટે કારસ્તાન થયાનો આરોપ

શિક્ષણ જગતને બદનામ કરતું વધુ એક કૌભાંડ આવ્યું છે સામે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખાનગી લો કોલેજોનું માર્કસની લ્હાણીનું કૌભાંડ સામે આવ્યું છે. ફરિયાદ ઉઠી છે કે યુનિવર્સિટી સંલગ્ન ખાનગી લો કોલેજો સારા પરિણામ માટે વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કસની લ્હાણી કરી રહી છે. 4 વર્ષમાં કુલ 150 વિદ્યાર્થીઓને આ રીતે માર્ક્સની લ્હાણી કરાઈ હોવાની ફરિયાદ છે. […]

માર્કસનું ‘લો'લમલોલ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજોમાં માર્ક્સની લ્હાણીનું કૌભાંડ, ટોપ 10માં વિદ્યાર્થીઓને લાવવા માટે કારસ્તાન થયાનો આરોપ
Follow Us:
| Updated on: Jan 25, 2020 | 7:09 AM

શિક્ષણ જગતને બદનામ કરતું વધુ એક કૌભાંડ આવ્યું છે સામે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખાનગી લો કોલેજોનું માર્કસની લ્હાણીનું કૌભાંડ સામે આવ્યું છે. ફરિયાદ ઉઠી છે કે યુનિવર્સિટી સંલગ્ન ખાનગી લો કોલેજો સારા પરિણામ માટે વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કસની લ્હાણી કરી રહી છે. 4 વર્ષમાં કુલ 150 વિદ્યાર્થીઓને આ રીતે માર્ક્સની લ્હાણી કરાઈ હોવાની ફરિયાદ છે. ઈન્ટર્નલ માર્કસ 30માંથી 30 આપીને સેમેસ્ટર-6માં 90થી 95 માર્કસ આપવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે. વિદ્યાર્થીઓને ટોપ 10માં લાવવા માટે આ પ્રકારના કારસ્તાન થઈ રહ્યા હોવાની ફરિયાદ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ?

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">