Rashifal 28 Jan 2021: પોષ પૂર્ણિમા પર મકર રાશિમાં શુક્રનું પરિભ્રમણ, 12 રાશિની વાંચો અસર

Rashifal 28 Jan 2021 આજે પોષ પૂર્ણિમા છે અને મકર રાશિમાં શુક્રનું પરિભ્રમણ થાય છે, જેથી તમામ રાશિઓ પર આની અસર થવાની છે. વાંચો શું કહે છે આજનું આપનું રાશિફળ.

Rashifal 28 Jan 2021: પોષ પૂર્ણિમા પર મકર રાશિમાં શુક્રનું પરિભ્રમણ, 12 રાશિની વાંચો અસર
Today's Rashifal 28 Jan 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 28, 2021 | 6:59 AM

Rashifal 28 Jan 2021 આજે  પોષ પૂર્ણિમા છે અને મકર રાશિમાં શુક્રનું પરિભ્રમણ થાય છે, જેથી તમામ રાશિઓ પર આની અસર થવાની છે. વાંચો શું કહે છે આજનું આપનું રાશિફળ.

મેષ: પ્રેમીઓ માટે આજનો દિવસ ખુબ જ સારો રહેશે. જીવન સાથી સાથે સુમેળ રહેશે. પ્રિયજનની મુલાકાત કરી શકશો અથવા તો ગમતી વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો. કામ કાજની જગ્યાએ થોડું સંભાળીને ચાલવું પડે, ઉપલા અધિકારીથી ઠપકો મળે.

વૃષભ: આ રાશીવાળા લોકોને આજે કામ કાજ કરવાનો અનેરો ઉત્સાહ મળશે. પોષ પૂનમની વિશેષ પૂજા અર્ચના કરવાથી ધનની પ્રાપ્તિ થશે. પરિવાર સાથે ખુશ ખુશાલ સમય પસાર કરી શકશો તેમજ નજીકના સમયમાં ખુબજ સારા સમાચાર મેળવી શકશો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મિથુન: પરણિત વ્યક્તિઓને આજે સાસરિપક્ષ તરફથી મદદ મળી શકશે તેમજ રોકાયેલા તમામ કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે. આપને આપના દુશ્મનોથી ડરવાની જરૂર નથી. શુક્રના અન્ય રાશિ પરિભ્રમણના લીધે તમારા શત્રુઓ પર તમે વિજય મેળવી શકશો.

Today's Rashifal 28 Jan 2021

Today’s Rashifal 28 Jan 2021

કર્ક: આજનો દિવસ આપના  માટે સામન્ય રહેશે, દિવસની શરૂઆતમાં થોડી તબિયત બગાડતી દેખાશે પરંતુ જેમ જેમ દિવસ ઢળતો જશે તેમ તેમ તબિયત સુધરતી જણાશે. આ રાશિના પુરુષો પત્ની-બાળકો સાથે ટૂંકી યાત્રાનું આયોજન બનાવી શકે, પરંતુ ખર્ચ પર ધ્યાન રાખવું.

સિંહ: આપના ગ્રહોની સ્થિતિને જોઈને આપને વાણી પર સયંમ રાખવાની સલાહ આપવામાં આવે છે. કોઈ સાથે વિવાદમાં ઊતરવું નહીં. પતિ/પત્ની વચ્ચે તકરાર થવાની સંભાવના રહે.

કન્યા: વ્યવસાયના કામ કાજ માટે થઈને ટૂંકી મુસાફરી કરવી પડે. ભૂતકાળમાં કરેલી મહેનતનુ ફળ મળવાની સંભાવના રહે. પિતૃઓને પ્રાર્થના કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. આજનો દિવસ સામાન્ય કરતાં વધુ સારો જશે.

તુલા: આ રાશિના જાતકોનો દિવસ આજે ખુશ ખુશાલ જવાની સંભાવના છે. પરણિત જાતકોને  વિશેષ લાભ થશે, મન -ભેદ દૂર થશે. વિધ્યાર્થીઓ કઈક નવું શિખશે અને વધુ મહેનત કરવાની ઉર્જા મળશે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકશે.

વૃશ્ચિક: આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આવકના નવા સ્રોત વિશેની માહિતી પ્રાપ્ત થશે. જોખમ સંબંધિત કામ ન કરો. ઈજા થવાની સંભાવના છે. વિરોધીઓથી સાવધ રહો. નુકસાન પહોંચાડી શકે છે. આજે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરો.

ધન: આજે સ્વજનો તરફથી અગાઉના મતભેદ દૂર થશે. યુવાનોની સમસ્યા દૂર થશે. કામ અંગે નવી દરખાસ્તો પ્રાપ્ત થશે. બાળકો સાથે સમય પસાર કરવામાં સમર્થ થશો. વધારે તણાવમાં ન રહો. નવી માહિતી મેળવવા માટે આજનો દિવસ સારો રહેશે. આજે વધુ કામ થશે. વડીલો આશીર્વાદ પામશે.

મકર: જૂની કોઈ બીમારીઓ હશે તો તેમાં રાહત મળશે. આજના દિવસે કોઈને ઉછીના પૈસા આપવા નહીં. આકસ્મિક ખર્ચ જણાય. નોકરી ધંધામાં સારો દેખાવ કરી શકો, ઉપલી અધિકારી દ્વારા કામને વખાણવામાં આવી શકે. વડીલોના આશીર્વાદ મળી શકશે.

કુંભ: વ્યવસાયિક ક્ષેત્રે રોકાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને આવકના નવા માધ્યમો મળશે. આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઈની સાથે મતભેદ થઈ શકે છે. વિરોધીઓ શાંત રહેશે. જોખમ લેવાનું ટાળો

મીન: તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે.સામાજિક કાર્ય કરી શકે છે. સંતાનની સમસ્યા દૂર થશે. તમને વડીલો તરફથી આશીર્વાદ મળશે. આજે વિદ્યાર્થીઓને ભણવાનું મન થશે. આજનો દિવસ ખુશહાલ રહેશે. મિત્રોથી થશે લાભ.

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">