વિડીયો : રાજકોટના લોધિકા વાજડી વડ ગામે રામજી મંદિરની ધજા પર વીજળી પડી

રાજકોટના લોધિકાના વાજડી વડ ગામે વીજળી પડી હતી. જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ વીજળી વાજડી ગામના રામજી મંદિરની ધજા પર પડી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 10:58 PM

ગુજરાત(Gujarat) ના હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજકોટ(Rajkot) જિલ્લામાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

આ દરમ્યાન રાજકોટના લોધિકા(Lodhika) ના વાજડી વડ ગામે વીજળી પડી હતી. જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.  આ વીજળી વાજડી ગામના રામજી મંદિરની ધજા પર પડી હતી. તેમજ વીજળી પડતા રામજી મંદિરના શિખરને નુકસાન થયું છે. જ્યારે વીજળી પડતા રામજી મંદિરમાં મોટો ખાડો પડ્યો છે. પરંતુ મંદિરમાં સ્થાપિત ભગવાન રામ અને સીતાની મૂર્તિ સુરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના જસદણ તાલુકાના સાણથલી પાસે નવાગામના ખેતરમાં ત્રણ યુવકો પર વીજળી ત્રાટકતા બે યુવકના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જયારે એક યુવાનને ગંભીર હાલતમાં 108 માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ દરમ્યાન રાજકોટના ગોંડલમાં અવિરત મેઘ મહેર વરસી રહી છે. જેમાં ગોંડલમાં દોઢ કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગ્રામ્ય પંથક માં ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં લાલપુલમાં કમર સુધી પાણી ભરાયા છે. જ્યારે ગોંડલના વાસાવડમાં 4 ઈંચ વરસાદ થતાં નદીમાં ઘોડાપુર આવ્યુ છે.

આ પણ વાંચો : Narmada ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં એક મીટરનો વધારો

આ પણ વાંચો : Surat: ટેકસટાઈલ ક્ષેત્રે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી PLI સ્કીમનો સૌથી વધુ લાભ સુરત તથા દક્ષિણ ગુજરાત લઈ શકશે: ચેમ્બર

Follow Us:
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">