Rajkot: કોઠારીયા સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી, કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

Rajkot :રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટ ઈન્ડસ્ટ્રીઝ (Solvent Industries)વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરી (chemical factory)માં આગની ઘટના સામે આવી હતી. ફાયર ફાઈટર (Fire fighter) દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરુ કરી હતી. આગ ( fire ) ક્યાં કારણોસર લાગી તે હજુ સામે આવ્યું નથી.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 12, 2021 | 5:28 PM

Rajkot :રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટ ઈન્ડસ્ટ્રીઝ (Solvent Industries)વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરી (chemical factory)માં આગની ઘટના સામે આવી હતી. ફાયર ફાઈટર (Fire fighter) દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરુ કરી હતી. આગ ( fire ) ક્યાં કારણોસર લાગી તે હજુ સામે આવ્યું નથી.

કોઠારીયા સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝ (Solvent Industries)વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરી (chemical factory)માં ભીષણ આગ (fire) લાગી હતી. આગ લાગતા જ સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. 3 ફાયર ફાઈટર (Fire fighter)ની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો.

ફેક્ટરીમાં કેમિકલ હોવાથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કેમિકલની ફેક્ટરી (chemical factory)માં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જો કે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Follow Us:
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ

18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા

હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ

કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ

માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી

g clip-path="url(#clip0_868_265)">