રાજકોટ જિલ્લામાં સિંહ પરિવારે દેખા દીધી, સિંહ પરિવારનો વીડિયો વાયરલ

રાજકોટ જિલ્લાના સરધાર, પાડાસણ અને કથરોટા વિસ્તારમાં સિંહે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સિંહ કાથરોટોમાં જોવા મળ્યો હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહો ટેકરા પર લટાર મરતા જોવા મળ્યાં હતાં. જો કે હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.   મળતી માહિતી મુજબ […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:58 PM

રાજકોટ જિલ્લાના સરધાર, પાડાસણ અને કથરોટા વિસ્તારમાં સિંહે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સિંહ કાથરોટોમાં જોવા મળ્યો હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહો ટેકરા પર લટાર મરતા જોવા મળ્યાં હતાં. જો કે હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ વાઇરલ વીડિયોમાં ધારી બાજુથી ગોંડલ થઈને એક માદા અને બે નર સિંહ રાજકોટ તાલુકામાં ચઢી આવ્યાં હોવાની માહિતી મળી છે. જોકે સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગની ટીમ સિંહો પર ખાસ નજર રાખી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">