RAJKOT : જેતપુરમાં ભાદરના પૂરના પાણી ઓસર્યા, પુલનું ધોવાણ થતા સ્થાનિકો પરેશાન

દેરડીધાર નજીક ભાદર નદી પરનો બેઠો પૂલ પૂરના પાણીમાં ધોવાઇ ગયો છે. 2 દિવસ અગાઉ ભાદર-1 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 7:05 PM

રાજકોટના જેતપુર પંથકમાં પૂરના પાણી ઓસરતા, નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દેરડીધાર નજીક ભાદર નદી પરનો બેઠો પૂલ પૂરના પાણીમાં ધોવાઇ ગયો છે. 2 દિવસ અગાઉ ભાદર-1 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. અને પૂરના પાણીએ આ પંથકમાં ભારે તારાજી સર્જી હતી. પૂલમાં વ્યાપક ધોવાણ થતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. મહત્વપૂર્ણ છે કે 12 ગામોને જોડતો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોની ફરિયાદ છે પૂલ ઉંચો કરવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી.પરંતુ આ રજૂઆતો તંત્રના બહેરા કાને નથી સંભળાતી.અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ નોંધાયો હતો. અને, આ વરસે તો વરસાદે રેકોર્ડ સર્જ્યો હતો. ભારે વરસાદને કારણે ભાદર નદી ગાંડીતુર બની હતી. અને, ભાદરનદીના કાંઠા વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા હતા. ત્યારે હવે વરસાદે વિરામ લેતા ધીમેધીમે પુરના પાણી ઓસરી રહ્યાં છે. જેને પગલે તારાજીના દ્રશ્યો ધીમેધીમે સામે આવી રહ્યાં છે. જેમાં જેતપુર પંથકમાં ભાદર નદીના પાણીએ ભારે તારાજી સર્જી છે. અને, અનેક રસ્તાઓ અને ગામડાઓમાં નુકસાન થયું છે.

આ પણ વાંચો : શું તમને ખબર છે કે 3G કલમ લગાવવાથી એક વેલામાંથી 300 થી 400 દૂધીનો પાક થશે, જાણો કેવી રીતે શક્ય બનશે?

આ પણ વાંચો : કિસાન સંઘે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, ખેડૂતોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા કરી માંગ

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">